કવિ શૂન્ય પાલનપુરીની પુણ્યતિથિ નિમિતે ‘‘પાગલ છે જમાનો ફુલોનો’’ ઓનલાઇન કાર્યક્રમ યોજાયો

0

કવિ શૂન્ય પાલનપુરીની પુણ્યતિથિ નિમિતે તા.૧૭/૩/૨૦૨૧ના રોજ સવારે ૧૦ કલાકે પાગલ છે જમાનો ફુલોનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરસ્વતી લોકસંગીત અને નૃત્ય કલાવૃંદ ટ્રસ્ટ જૂનાગઢના ઉપક્રમે આયોજીત આ કાર્યક્રમનું સંચાલન રાજેન્દ્ર ભટ્ટ કર્યું હતું તેમજ શૂન્ય પાલનપુરીના જીવન કવન અંગે જયંત કોરડીયાએ પ્રવચન આપ્યું હતું. હરેશ સોંદરવા, સુનીતા શ્રીમાળી, નાથાલાલ પરમાર, કમલેશ જેઠવા દ્વારા કાવ્ય પાઠ કરાયેલ. આ કાર્યક્રમનું ગુજરાત સાહિત્ય અકાદમીના ફેસબુક ઉપર લાઇવ પ્રસારણ કરાયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews