જૂનાગઢ જીલ્લાની ૮ તાલુકા પંચાયતોમાં ભાજપનું શાસન, ભેસાણ તા.પં.માં કશ્મકશ

0

જૂનાગઢ જીલ્લાની ૯ તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થયેલ હતી જેમાં ભેસાણ સિવાય જીલ્લાની ૮ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યું હોવાનું જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું. જયારે ભેસાણ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી માટે આજે બપોરે ૩ કલાકે બેઠક મળનાર છે અને ત્યારબાદ પ્રમુખ અને ઉપપ્રમુખનાં વિધીવત નામો જાહેર થવાની સંભાવના છે. હાલ તો શાસન માટે કશ્મકશ જાેવા મળે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!