એસટી કર્મચારીઓએ ગોૈશાળાનાં લાર્ભાથે દાન કર્યું

0

જૂનાગઢ કાઠી ક્ષત્રિય સમાજ તેમજ જૂનાગઢ એસટી ડેપો કર્મચારી મંડળનાં પ્રમુખ ગભરૂભાઈ લાલુ, વિજયભાઈ ગોવાળીયા, જયરાજભાઈ ગીડા, મનુભાઈ લાલુ, હરસુખભાઈ તગડીયા, મહિપતભાઈ(વેરાવળ ડેપો) તેમજ એસટીનાં ૪પ કર્મચારીઓ દ્વારા સુરજદેવળ ગોૈશાળાનાં લાભાર્થે ૪પ હજારનું દાન મંદિરનાં મહારાજ મુન્ના મહારાજને અર્પણ કરેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!