વિઘ્નહર્તા દેવનું પૂજન કરી શહેરની સુખશાંતિ માટે પ્રાર્થના કરતા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા

0

જૂનાગઢ શહેરનાં મધુરમ વિસ્તારનાં એવન પાર્ક સોસાયટીમાં શિવ શકિત ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દરમ્યાન રવિવારે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, એલસીબી ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, સી ડીવીઝન પીેએસઆઈ જે.જે. ગઢવી વગેરેએ ગણેશજીની આરતી ઉતારી શહેરની સુખશાંતિ માટે પ્રાર્થના કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા પાર્થ મહેતા, ધૃવિલ વ્યાસ, માનસીબેન વ્યાસ, અમિતભાઈ ચોૈહાણ, જમનભાઈ વ્યાસ તેમજ સોસાયટીનાં સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!