વિલીંગ્ડન, હસ્નાપુર, આણંદપુર ડેમ અને નરસિંહ સરોવરમાં નવા નીરનાં વધામણાં

0

ભારે વરસાદથી વિલીંગ્ડન ડેમ, આણંદપુર ડેમ તથા નરસિંહ મહેતા તળાવ, હસ્નાપુર ડેમ ઓવર ફલો થતાં નવા નિરનાં વધામણા કરવા માટે જૂનાગઢ મનપાનાં મેયર ધીરૂભાઈ ગોહેલ, કમિશ્નર આર.એમ. તન્ના, ડે. મેયર હિમાંશુભાઈ પંડયા, રાકેશભાઈ ધુલેશીયા, નટુભાઈ પટોળીયા, લલીતભાઈ સુવાગીયા, જે.એન. લખીયા, જયેશભાઈ વાજા, હાજાભાઈ ચુડાસમા વગેરે ઉપસ્થિત રહયા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!