‘કૃષ્ણધામ રજ’ સમાજ વાડીનાં કાર્યક્રમમાં માંગરોળ આહિર સમાજ દ્વારા આગેવાનોનું સન્માન

0

માંગરોળ તાલુકા સમસ્ત આહીર સમાજને ભગવાન દ્વારકાધીશને ધ્વજારોહણ કાર્યક્રમને લઇને આમંત્રણ આપવા પધારેલ સમાજનું ગૌરવ એવા આહીર અગ્રણી ઉદ્યોગપતિ અને પ્રદેશ ભાજપના મંત્રી રઘુભાઈ હુંબલ સાથે હીર ઓફ આહીર જેનાથી ક્યાંકને ક્યાંક સમાજને ઓળખ મળે તેવા માયાભાઈ આહીર, શોર્યચંદ્રક સંન્માનીત સુરત આહીર સમાજ પ્રમુખ ડીવાયએસપીશ્રી હડિયા, મુઠી ઉંચેરા અને જીલ્લાપંચાયત જૂનાગઢના પ્રમુખ દિનેશભાઈ ખટારીયા, જીલ્લા ઉપપ્રમુખ બી.જે.પી. નારણભાઈ ભેટારીયા, જીલ્લાપંચાયત સદસ્ય અને સૌના હૃદયસમ્રાટ યુવાનેતા અશોકભાઈ પીઠીયા, સમાજ મુખ્ય અગ્રણી મારખીભાઈ વશરા, જામનગર બી.જે.પી. મહામંત્રી મેરામણભાઈ ભાટુ, સુરત લગ્નસમિતિ પ્રમુખ જીતુભાઈ કાછડ, ડાયાભાઈ બાંભણીયા, સુરત સમાજ મંત્રી સોમાતભાઈ ઝાલા, કલાસ-૧માં સિલેક્ટ થયેલ ધવલકુમાર કારેથાના પિતા પરબતભાઇ કારેથા, જીવાભાઈ બંધિયા, ડો. વેજાભાઈ ચાંડેરા, કારોબારી ચેરમેન ગોવાભાઇ ચાંડેરા, તાલુકા યુવામોરચાના પ્રમુખ લોએજ સરપંચ રવિભાઈ નંદાણીયા, રહીજ સરપંચ ભરતભાઇ રામ, આહીર આગેવાન નથુભાઈ ભાટીયા, રાણાભાઈ ચોચા, નથુભાઈ વાઢેર, શ્રી ગોહેલ, મહામંત્રી પરબતભાઈ જાેટવા, પુંજાભાઈ બારીયા(અલ્ટ્રાટ્રેક), વરજાંગભાઈ વસુંધરા, મહેન્દ્રભાઈ નંદાણીયા, બંટીભાઈ મારૂ, દિવ્યેભાઈ વાળા, જયેશભાઈ પીઠીયા, દિલીપભાઈ નંદાણીયા, મસરીભાઈ બામરોટીયા, અગ્રણી અરજનભાઈ પીઠીયા, ભીમભાઇ નંદાણીયા, રામભાઈ ભગત, સરમણભાઈ મહાદેવ, રાજુભાઈ દ્વારકેશ, બક્ષીપંચ મોરચાના ભાવેશભાઈ પીઠીયા, તાલુકાપંચાયત પૂર્વ સદસ્ય ભીખાભાઈ રામ, ડો. રામ, કાનભાઈ નંદાણીયા, માળીયાથી જગદીશભાઈ ચોચા, રવીભાઈ રામ, ગોવિંદભાઈ ચોચા, જે.કે. સાહેબ સહિતના આગેવાનોની ઉપસ્થિતીમાં રઘુભાઈ હુંબલ દ્વારા તા.૨૪-૧૦-૨૦૨૧ના રોજ દ્વારકાધીશના સાનિધ્યમાં પધારવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. જામનગરથી સાથે ખાસ પધારેલ નવયુવાન દીર્ઘદ્રષ્ટા અને જેનામાં હીરત્વ ભર્યું છે એવા મેરામણભાઈ ભાટુએ પોતાના વક્તવ્યમાં સમસ્ત આહીર સમાજવાડી “કૃષ્ણધામ રજ”ની વાત કહેતા અને શુભ હેતુથી શરૂઆત થઇ છે અને તેમાં ગુજરાત તમારા માટે બેઠું છે. ભગવાન દેગેને ટેગે તમારી સાથે છે. પધારેલ મહેમાનોનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમાજના પ્રમુખ ગોવિંદભાઈ ચોચા દ્વારા કરવામાં આવ્યું હતું અને આભારવિધિ સોમાતભાઇ ઝાલાએ કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!