Wednesday, December 1

સહકારભારતી ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે વિનોદભાઈ બરોચિયાની બિનહરીફ વરણી

0

સહકાર ભારતી ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે જૂનાગઢના વિનોદભાઈ બરોચિયાની સતત બીજી ટર્મ માટે બિનહરીફ વરણી થતા તા.૨૫-૧૦-૨૦૨૧ના રોજ દ્વારકા મુકામે લોહાણા સમાજ પ્રમુખ રસિકભાઈ દાવડા, ગુગ્ગલી બ્રાહ્મણ ૫૦૫ સમસ્ત પ્રમુખ અશ્વિનભાઈ પુરોહિત, વાંઝા દરજી સમાજ પ્રમુખ રસિકભાઈ ભદ્રેશા, વાણંદ સમાજ પ્રમુખ અશોકભાઈ જગતિયા, સતવારા સમાજ પ્રમુખ વસંતભાઈ કનઝરિયા, શિવ ગંગા ચેરિટબલ ટ્રસ્ટ પ્રમુખ ઈશ્વરભાઈ ઝાખરિયા, ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ રમણભાઈ સામણી, ગ્રેન મર્ચન્ટ એસોસિએશન પ્રમુખ મિતલભાઈ વિઠલાણી, શારદાપીઠ કોલેજ પ્રો.ડો.જગદીશભાઈ ટાંકોદરા, પુષ્પાબેન બાંભણિયા, નાયનાબા રાણા, દ્વારકેશ યુથ ક્લબ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ વગેરે જેવી સંસ્થાઓ દ્વારા સન્માન સમારંભનો કાર્યક્રમ યોજાયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!