બિલખાના રામેશ્વર ગામમાં દિકરાના તોફાનથી કંટાળી માતાનો કેરોસીન છાંટી આપઘાત

0

બિલખા પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મરણ જનાર ઉષાબેન વાઈફ ઓફ રાજેશભાઇ ધીરૂભાઇ પટોળીયા(ઉ.વ.૩૨)ને અવાર-નવાર ગુસ્સો આવતો હોય અને તેણીનો દિકરો શેમીલ તોફાન કરતો હોય અને મરણ જનારને ગુસ્સો આવતા તેના રૂમમાં જઇ પોતે પોતાની મેળે શરીરે કેરોસીન છાંટી આગ લગાવી સળગી જતા શરીરે ગંભીર રીતે દાઝી જતા સારવાર દરમ્યાન તેનું મોત થયું છે. જેની બીલખા પોલીસ સ્ટેશનમાં અકસ્માત ફરિયાદ નોંધાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!