દ્વારકા જીલ્લા ભાજપ મહિલા મારચાનાં મંત્રી તરીકે વરણી

0

ક્ષત્રિય વાઘેર સમાજનાં મહિલા અગ્રણી અને ગાયક કલાકાર સીતાબેન સુમણીયાને દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપ મહિલા મોરચાનાં મંત્રી તરીકે વરણી થયેલ છે. સમાજનાં આગેવાનો અને ભાજપ હોદેદારોએ સિતાબેનને અભિનંદન આપ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!