Tuesday, August 9

જૂનાગઢ જીલ્લા શિક્ષક સંઘ દ્વારા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું સન્માન

0

તાજેતરમાં જૂનાગઢ ડીવીઝનનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહનાં હસ્તે ઈન્વેસ્ટીગેશન એવોર્ડ એનાયત થતાં જૂનાગઢ જીલ્લા પ્રાથમિક સંઘનાં પ્રમુખ પરબતભાઈ નાઘેરા, મંત્રી દિનેશભાઈ પટેલ, શૈલેષભાઈ દવે સહીતનાં હોદેદારો તેમજ જૂનાગઢ જીલ્લા માધ્યમિક શિક્ષક સંઘનાં પ્રમુખ નિલેશભાઈ સોનારા, સંઘનાં હોદેદારો, લોકલ ફંડનાં પ્રમુખ ભીખુભાઈ બંધીયા વગેરેએ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું સિંહની છબી અર્પણ કરી શાલ ઓઢાડી હાર પહેરાવી સન્માન કર્યુ હતું. અને જુની પેન્શન યોજનાની લડતની મંજુરીની માંગણી માટે શિક્ષકોને સાથ સહકાર આપવા બદલ પ્રદિપસિંહ જાડેજાનો આભાર વ્યકત કર્યો હતો.

error: Content is protected !!