શીવમ પાર્ટી પ્લોટ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનો લાભ લેતા ભાવિકો

0

જૂનાગઢ તાલુકા ફેર પ્રાઈસ શોપ્સ એસોસિએશન આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન શીવમ પાર્ટી પ્લોટ, જૂનાગઢ ખાતે કરવામાં આવેલ છે. એસોસિએશનના રાજાભાઈ ભારાઈ, દીપકભાઈ કારીયા, હસમુખભાઈ દેવાણી, કનુભાઈ, હીતેષભાઈ નંદવાણી, હીરેનભાઈ, મહેશભાઈ મહેતા વગેરે વેપારી ભાઈઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

error: Content is protected !!