Tuesday, July 5

જૂનાગઢનાં ડીવાયએસપી જાડેજાનું સંતનાં હસ્તે સન્માન

0

તાજેતરમાં જૂનાગઢનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જી. જાડેજાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહનાં હસ્તે ઈન્વેસ્ટીગેશન એવોર્ડ એનાયત થતા આ લોકપ્રિય પોલીસ અધિકારીનું વિવિધ સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવી રહ્યું છે. દરમ્યાન ડીવાયએસપી જાડેજાનું ખેતલીયા દાદા મંદિર આનંદ આશ્રમનાં મહંત રાજભારતીબાપુએ પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કર્યું હતું.

error: Content is protected !!