ચોકલી ગામે કલેકટર દ્વારા લોકો સાથે વાર્તાલાપ અને સમસ્યાઓનું નિરાકરણ કરાયું

0

જૂનાગઢ જીલ્લા કલેકટર રચીત રાજનાં માર્ગદર્શન અને તેમની ઉપસ્થિતિમાં ચોકલી પંચાયત ખાતે ગ્રામસભા યોજવામાં આવી હતી. તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી, લોકોની ફરિયાદો પૂછી, તેનું નિરાકરણ કરવામાં આવ્યું છે. મતદાનમાં વધારો કરવા માટે અપીલ કરી અને તેમને અનેક યોજનાઓથી વાકેફ કર્યા હતા. એક ખૂબ જ ફળદાયી ગ્રામસભા યોજવામાં આવી હતી.

error: Content is protected !!