Sunday, March 26

જૂનાગઢમાં દયાનંદ કે રાજા ગણેશજીનું સ્થાપન

0

જૂનાગઢનાં ચોબારી રોડ ઉપર આવેલ દયાનંદ પાર્કમાં દયાનંદ કે રાજા નામથી ગણેશજી વાજતે-ગાજતે શોભાયાત્રા યોજીને સ્થાપના કરાયેલ છે. જે ૩૧ ઓગસ્ટ થી ૬ સપ્ટેમ્બર સુધી રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા હર્ષદભાઈ જાની, જ્યોતિષભાઈ નિમાવત, રાજુભાઇ વ્યાસ, લલિતભાઈ બકોતરા, રાજુભાઇ દિવરણિયા, રાજુભાઇ સુત્રેજા તેમજ રમેશભાઈ પંડ્યા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

error: Content is protected !!