Sunday, April 2

૯૦૦ કિમીની પદયાત્રા કરી મહારાષ્ટ્રનાં યુવાને અંબાજી માતાજીનાં દર્શન કર્યા

0

જ્યોત સે જ્યોત જલાવો. મહારાષ્ટ્રથી યુવાનો ગિરનાર ઉપર બિરાજમાન અંબે માતાની અખંડ જ્યોતમાંથી જ્યોત પ્રગટાવી પદયાત્રા કરી આગામી નવરાત્રીની ઉજવણી કરવા આવી પહોંચ્યા હતા. જૂનાગઢ ગીરીવર ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબેના મંદિરમાં ગર્ભગૃહમાં માતાજીની અખંડ જ્યોતમાંથી દીવડો પ્રગટાવી મસાલરૂપે મહારાષ્ટ્રના સાહસિક યુવાનો આગામી નવરાત્રીના આગમનને લઈને પોતાના વતન ૯૦૦ કિલોમીટરની પદયાત્રા કરી માં અંબાની અખંડ જ્યોતમાંથી જ્યોત પ્રગટાવી ૯૦૦ કિમીની પદયાત્રા કરી આગામી નવરાત્રી ઉત્સવમાં પોતાના વતન નવરાત્રીના પંડાલમાં આ જ્યોત જલાવવાનો અનેરો કાર્યક્રમ લઈને યુવાનો આટલે દૂરથી આવી પહોંચ્યા હતા અને મંદિરમાં વાજતે-ગાજતે જ્યોત લઈને ૯૦૦ કિલોમીટર સુધી પદયાત્રા કરી જ્યોત લઈને નીકળ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા પૂજ્ય મહંત તનસુખગીરી બાપુની આજ્ઞાથી પધારેલા આ યાત્રિકોને પુરા ભાવ સાથે મંદિરમાં દર્શન અને પૂજન અર્ચન કરાવી જ્યોતને લઈને યુવાનો ગિરનાર ઉપરથી પોતાના માર્દરેવતન મહારાષ્ટ્ર જવા નીકળ્યા હતા.

error: Content is protected !!