Friday, October 7

રાજકોટ ખાતે યોજાયેલ ગુજરાત સ્ટેટ એથ્લેટીક દોડમાં ગોપાલભાઈ વાઢેર પ્રથમ આવ્યા

0

રાજકોટ ખાતે તાજેતરમાં યોજવામાં આવેલ ગુજરાત સ્ટેટ એથ્લેટીક ચેમ્પીયનશિપ-ર૦રરમાં કોડીનાર તાલુકાનાં મિતીયાજ ગામનાં વતની આહિર સમાજનાં યુવાન વાઢેર ગોપાલભાઈ માંડણભાઈએ ૩૯.પર મીનીટમાં ૧૦ કિમીની દોડ પુરી કરી પ્રથમ નંબર મેળવેલ છે. ગોપાલભાઈએ આહિર સમાજનું ગીર સોમનાથ જીલ્લાનું ગૌરવ વધાર્યુ છે ત્યારે જૂનાગઢનાં દેવાયત એમ. વાઢેરએ તેમને અભિનંદન પાઠવ્યા છે.

error: Content is protected !!