બિલખા માલધારી સમાજે દૂધનું વેંચાણ બંધ રાખી બંધમાં જાેડાયા

0

ઢોર નિયંત્રણ કાયદાનો ભારે વિરોધ ઉઠવા પામેલ છે અને માલધારી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શીત કરતા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. દરમ્યાન રાજયભરમાં આજે માલધારી સમાજ દ્વારા દુધનું વેંચાણ બંધ રાખવામાં આવેલ છે અને વિરોધ પ્રદર્શીત કરવામાં આવેલ છે ત્યારે બિલખા માલધારી સમાજ દ્વારા એક દિવસ દૂધનું વેંચાણ બંધ રાખીે વિરોધ વ્યક્ત કરવામાં આવેલ હતો અને અન્ય કોઈ વેપારી દૂધ ન વેંચાણ કરવા વિનંતી કરવામાં આવી હતી અને બજારમાં મળતું દૂધ ખરીદ કરી કુતરાને પીવડાવી દેવામાં આવ્યું હતું અને એક દિવસ સોૈને સહકાર આપવા વિનંતી કરવામાં આવી હતી.

error: Content is protected !!