Monday, December 4

અંબાજી માતાજીનાં દર્શન કરતા પૂજય શેરનાથબાપુ અને પાળીયાદનાં સંત

0

જૂનાગઢ ગીરીવર ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબેના દર્શન કરવા ભવનાથ ક્ષેત્રના ગોરક્ષનાથ આશ્રમના મહંત પૂજ્ય શ્રી શેરનાથ બાપુ સાથે પાળીયાદના મહંત અને સેવક સમુદાયે માતાજીના ભાવપૂર્વક દર્શન કરી ધન્ય બન્યા હતા. આ તકે મંદિર ટ્રસ્ટ દ્વારા બંને મહંતોને માતાજીની ચુંદડી અર્પણ કરી સન્માનિત કર્યા હતા.

error: Content is protected !!