Wednesday, March 29

મીડીયા સેલનાં કન્વીનર સંજય પંડયાનો જન્મદિવસ, શુભકામનાઓ પાઠવાય

0

આજરોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર મિડીયા વિભાગનાં સંજયભાઈ પંડ્યાનાં જન્મદિવસ નિમિત્તે જવાહર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરનાં પરમ વંદનીય કોઠારી સ્વામી પ્રેમસ્વરૂપસ્વામી તથા પીપી સ્વામીએ આશિર્વાદ પાઠવ્યા હતા. સાથે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માએ અને જૂનાગઢ મહાનગરનાં રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, અધિકારીઓ તથા સ્નેહીજનોએ પણ શુભકામનાઓ પાઠવી હતી.

error: Content is protected !!