Sunday, April 2

માંગરોળનાં આંત્રોલી પાસે વાહન હડફેટે દિપડીનું મોત

0

માંગરોળના આંત્રોલી પાંસે અજાણ્યા વાહને અંદાજે ચારથી પાંચ વર્ષની દિપડીને હડફેટે લેતા ઘટના સ્થળે મોત થયું હતું. સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા વનવિભાગને જાણ કરતા જે.પી. છેલાણા, બિપીન ભરડા તેમજ સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી મૃત દિપડીને પીેએમ માટે અમરાપુર મોકલી અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ ગુન્હો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

error: Content is protected !!