Saturday, September 23

યાત્રાધામ દ્વારકામાં ભારે પવનના કારણે રૂક્ષ્મણી મંદિર ઉપરના શિખરની ધ્વજા તૂટી પડી

0

દેવભૂમિ દ્વારકામાં ચક્રવાતની ભારે અસર જાેવા મળી રહી છે ભારે પવનના લીધે રૂક્ષ્મણી મંદિરની ધ્વજા તૂટી હવામાં ઉડી તેજ પવન ચાલી રહ્યો હોવાથી સલામતીના ભાગરૂપે બીજી ધ્વજા ચઢાવવાનુ પુજારી દ્વારા મોકૂફ રખાયું છે.

error: Content is protected !!