પ્રાંસલી મછરાળી મોગલ ધામ ખાતે ગણેશજીને ભાવભીની વિદાય

0

પ્રાચી નજીક આવેલ પ્રાંસલી મછરાળી મોગલ ધામ ખાતે ગણેશ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરરોજ પૂજન -અચૅન, સમૂહ આરતી અને સાંજે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજે ગણપતિ બાપા નું વિસર્જન કરવામાં આવ્યું હતું આતકે પાધેશ્વરી આશ્રમ મટાણાના ઉપવાસી મહંત કરસનદાસ બાપુ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ભવ્ય લાઈવ સ્ટેજ પ્રોગ્રામ સાથે વિશાળ શોભાયાત્રા નીકળી હતી અને બાપા ની ભાવભેર વિદાય આપવામાં આવી હતી.

error: Content is protected !!