સોમનાથમાં દિપડો ત્રાટકયો, ગાયનું મારણ કર્યુ

0

સોમનાથ પ્રભાસપાટણ વેણેશ્વર પાસે આવેલ સોમનાથ કર્મચારી સોસાયટી પાછળ આવેલ વાડીમાં ગતરાત્રે દિપડો તેના બચ્ચા સાથે ત્રાટકી વાડીમાં બાંધેલ પશુઓમાંથી રહેમાન ઈસ્માઈલ મન્સુરીની વાડીમાં ત્રાટકી એક દુજણી ગાયનું મારણ કરેલ છે. છેલ્લા છ મહિનામાં આ રીતે ત્રણ દુજણા પશુઓ શિકાર બનેલ છે. વનવિભાગ આ અંગે ગંભીર પારખી પગલા લેવા જરૂરી છે કારણ કે નજીકના દિવસોમાં કાર્તિક પુર્ણિમાનો મેળો આ વિસ્તાર બાજુ થવાનો છે અને દીપડાનું તેના બચ્ચાઓ સાથે ત્યાં કાયમી રહેઠાણ બનાવ્યું છે.

error: Content is protected !!