જૂનાગઢ : જુગાર રમતી છ મહિલા ઝડપાઈ

0

જૂનાગઢ સી ડીવીઝન પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે શહેરના મધુરમ વિસ્તારમાં જલારામ બેકરી વાળી ગલી મારૂતીનગર વાળી શેરીમાં જુગાર અંગે દરોડો પાડતા છ મહિલાઓને રૂા.૧ર,૮૭૦ની રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!