Author Abhijeet Upadhyay

Breaking News
0

એ વાત અફવા છે, ખોટી છે તેમ કહી ચૂંટણી લડવા બાબતે ખુલાશો કરતા પૂ. મુક્તાનંદ બાપુ

પ્રભુ સ્મરણ કરવું અને સેવાના કાર્યો કરવા એ અમારૂ કાર્ય છે : પૂ. બાપુ આગામી લોકસભાની ચૂંટણી અંગેની પ્રક્રિયા જાહેરનામા બહાર પાડતાની સાથે જ શરૂ થઈ ગઈ છે ત્યારે મહત્વની…

Breaking News
0

વિસાવદર તાલુકાના ભલગામની સીમમાંથી સરકારી ખરાબાની જમીનમાંથી ખનીજ ચોરી ઃ સાત ઝડપાયા

વિસાવદર તાલુકાના ભલગામની સીમમાં હજારો મેટ્રીક ટન ખનીજ ચોરી થઈ રહ્યાની બાતમી જીલ્લા પોલીસની ટીમોએ જૂનાગઢ ખાણ ખનીજ ખાતાને આપતા આખરે રોયલ્ટી ઈન્સ્પેકટર સહિતની ટીમે પોલીસને સાથે રાખીને રેડ કરવી…

Breaking News
0

જૂનાગઢમાં મોટરસાઈકલ સાઈડમાં ચલાવવાનું કહી હુમલો કર્યો : પોલીસ ફરિયાદ

જૂનાગઢમાં જાેષીપરા નંદનવન રોડ, અનુરાધા પાર્ક, પ્લોટ નં-ર૧/રર નજીક બનેલા એક બનાવમાં મોટરસાઈકલ સાઈડમાં ચલાવવાનું કહી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા અંગે ત્રણ સામે તાલુકા પોલીસમાં ફરિયાદ…

Breaking News
0

માણાવદર તાલુકાના ઉંટડી ગામની સીમમાંથી ૯ મણ જીરાની ચોરી

માણાવદર તાલુકાના ઉંટડી ગામે રહેતા કાંતીલાલ મોહનભાઈ ફળદુ(ઉ.વ.૬૬)એ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ઉંટડી ગામની સીમમાં બનેલા બનાવ અંગે પોલીસ ફરિયાદમાં જણાવેલ છે કે ફરિયાદીએ તેના ગામના…

Breaking News
0

રાજકોટ ખાતે દસ કરોડના ખર્ચે ચુવાળીયા કોળી સમાજ કન્યા છાત્રાલય બનાવવામાં આવશે

ચુવાળીયા કોળી સમાજની દિકરીઓમાં શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા તેમજ કન્યા કેળવણીના શુભ આશયથી આગામી સમયમાં રાજકોટ ખાતે રૂપિયા દસ કરોડના ખર્ચે અતિ ભવ્ય ચુવાળીયા કોળી સમાજ કન્યા છાત્રાલય બનાવવા માટે…

Breaking News
0

પ્રભાસ-પાટણ પોલીસે દારૂ અંગે વાહન ચેકીંગ કરી એક આરોપીને રૂા.૪,૩૬,૦૦૦ના કુલ મુદ્દામાલ સાથે ઝડપ્યો

આગામી લોકસભા ચૂંટણી અને હોળીના તહેવારો અંગે પોલીસ સર્તક-સજાગ હોઈ આજે સવારે ૭ઃ૩૦ વાગ્યે દારૂ ભરેલ કાર સહિત એક આરોપીને ઝડપી પાડેલ છે. વિગત એમ છે કે પ્રભાસ-પોલીસ થાણાથી ર…

Breaking News
0

મૌખીક સમાધાન અમને મંજુર નથી, કોર્ટ જે ચુકાદો આપશે તે અમને મંજુર : ભારતી આશ્રમના ચાલતા વિવાદ અંગે મહામંડલેશ્વર હરીહરાનંદબાપુનું મહત્વનું નિવેદન

ભવનાથ તળેટી સહિત ગુજરાતમાં આવેલા ભારતી આશ્રમના માલીકી હક્ક બાબતનો વિવાદ હજુ થાળે પડયો નથી, સંત સમાજ અને સેવક ગણમાં ભારે ચર્ચા જૂનાગઢ નજીક આવેલા ભવનાથ વિસ્તારમાં ભારતી આશ્રમ નામની…

Breaking News
0

જૂનાગઢ મનપાની રિકવરી ઝુંબેશ : વધુ ૮ મિલ્કતોને સીલ કરી ૩૧ લાખની વસુલાત કરી

જૂનાગઢ મહાનગપાલિકાના કમિશ્નર ડો. ઓમપ્રકાશની સુચના અનુસાર મિલ્કતવેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ર૦ર૩-ર૪ની રીકવરી ઝુંબેશ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી. ઘણા લાંબા સમયથી બાકી લ્હેણી રકમ વાળી ૮ મિલ્કતોને સીલ કરેલ…

Breaking News
0

જૂનાગઢ લોકસભાની બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં શેની રાહ જાેવાઈ છે ? ચર્ચાતો પ્રશ્ન

બહુમતી વાળી ભાજપ શાસીત જૂનાગઢ મનપાની કંગાળ પ્રજાલક્ષી કામગીરી પણ નિર્ણય લેવામાં વિલંબ કરાવે છે ! આગામી લોકસભાની ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડવાની શકયતા છે અને ચૂંટણી અંગેનો કાર્યક્રમ જાહેર…

Breaking News
0

મહાશિવરાત્રીના મેળામાં ઉત્કૃષ્ટ કામગીરી માટે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે પદાધિકારીઓનું સન્માન કરાયું

પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુની પ્રેરણાથી જુના અખાડા, આહવાન અખાડા અને પંચ અગ્નિ અખાડા દ્વારા સંયુક્ત રીતે મહાશિવરાત્રીના મેળામાં ઉત્કૃષ્ટ કામગીરી માટે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે મેયર શ્રીમતી ગીતાબેન પરમાર,…

1 60 61 62 63 64 1,325