આવતા મહિનેથી કાર્યરત થનારા ગિરનાર રોપવેના કારણે યાત્રાળુઓ માટે પર્વત ઉપરનાં મંદિરોની મુલાકાત લેવાનું તો સરળ બનશે જ પણ સાથે સાથે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ પર્યટનની પ્રવૃત્તિને વેગ મળશે. ૨.૩…
જૂનાગઢ જીલ્લામાંથી વધુ એક શખ્સને લાજપોરની જેલમાં પાસા હેઠળ ધકેલી દેવામાં આવેલ છે. જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવારની સુચના તેમજ જીલ્લા પોલીસ વડા રવી તેજા વાસમ શેટીના માર્ગદર્શન…

કોરોનાની મહમારીએ ભારત સહિત સરગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધેલ છે. ત્યારે આ મહામારીને નાથવા સમગ્ર ભારતનું વહીવટીતંત્ર કમર કસી રહ્યું છે તેમાં સરકારનાં વિવિધ વિભાગનાં કર્મચારીઓનો મોટો ફાળો રહ્યો છે.…
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોંગ્રેસ માટે ઉજળા સંજાેગ જાેવા મળી રહ્યા છે. જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોંકીયાનાં માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા જીલ્લાનો પ્રવાસ પૂર્ણ કરવામાં આવ્યો છે અને અનેક…
જૂનાગઢ રેન્જના ડી.આઈ.જી. મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટનો…
જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નટુભાઈ પોંકીયા અને મહામંત્રી વિ.ટી. સીડાએ કૃષિ સહકાર વિભાગના અગ્રસચિવને એક પત્ર પાઠવી અને મગફળીની બોરીમાં રપ કિલોનું પેકીંગ કરવા રજૂઆત કરી છે. જૂનાગઢ જીલ્લામાં…

જૂનાગઢમાં પ્રાણી અત્યાચાર સમિતિના હોદેદારોની વરણી કરવામાં આવી છે. જૂનાગઢ જીલ્લા કલેકટરના સ્થાને તેમજ જૂનાગઢ જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા પોલીસ વડાના ઉપાધ્યક્ષસ્થાન અને તમામ હોદેદારોના માર્ગદર્શન હેઠળ કલેકટર કચેરીના સભા…