નરસિંહ મહેતા સરોવરની કામગીરી પણ ધીમી ગતિએ ચાલી રહી છે : ઉચ્ચકક્ષાએ રજુઆત ભાજપ શાસીત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા પાંચ વર્ષની પ્રજાલક્ષી કામગીરીમાં અનેક ઓટ આવેલી છે. પ્રાથમિક સુવિધાના પ્રશ્ને…
જૂનાગઢ, મેંદરડા અને ચોરવાડ પંકથમાં દુષ્કર્મ અંગેના ત્રણ બનાવો પોલીસ દફતરે નોંધાયા છે અને આરોપી વિરૂધ્ધ પોકસો અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર,…
ગુજરાત રાજ્યના જુદા જુદા વિસ્તારો સાથે ગઈકાલે ગુરૂવારે ખંભાળિયા પંથકમાં પણ વાતાવરણ પલટાયું હતું અને ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે માવઠું વરસી ગયું હતું. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ…
પ્લાન્ટ પ્રોટેક્શન એસોસિએશન ઓફ ગુજરાત અને જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા અપાયેલ માહિતીને આધારે રાજકોટ જિલ્લા પંચાયતના જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતો માટે રાસાયણિક પદાર્થો કે દવાઓના ઉપયોગ વગર વિવિધ પદ્ધતિઓ…
સરસ્વતી સ્કૂલની વિદ્યાર્થીનીને ધોરણ ૧ર કોમર્સમાં ૭૦૦માંથી ૬પ૮ માર્ક મળ્યા છે. તેમાં બે વિષયમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક મળ્યા છે. સ્ટેટેસ્ટિક અને એસપી એન્ડ સીસી વિષયમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક મળ્યા છે.…
બિલખામાં અત્રે નાગ્રેચાવાડીમાં આવેલ આંગણવાડી કેન્દ્ર નં-૬માં બિલખાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ડેંગ્યુ અંગે જાગૃતી લાવવા અને ડેંગ્યુથી બચવાના ઉપાયો બતાવવા એક જાગૃતિ શીબીર યોજવામાં આવી હતી. આ શીબીરમાં ઘણા બહેનો…
જુની અદાવત અને વેરઝેરનાં કારણે પિતા-પુત્ર સહિતની હત્યાનો બનાવ બન્યો હતો. ગત તા. ૧૦ મેનાં રોજ રાત્રીનાં ૯.૩૦ કલાકે આ ઘટના બની હતી. ડબલ મર્ડરને અંજામ આપ્યા બાદ આ ઘટનાનાં…