ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા નવા વર્ષના આગમનની સાથે અનેકવિધ પ્રજાલક્ષી યોજનાઓ જારી કરી છે તે પૈકીની ગુજરાતના પાંચ જિલ્લામાં મેડીકલ કોલેજ ફાળવવાનો નિર્ણય…
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં આજે સામાન્ય ઘટાડો નોંધાયો છે અને લઘુતમ તાપમાનનો પારો ઉંચે આવતા લોકોને ઠંડીમાં રાહત મળી છે. આજે ગિરનાર પર્વત ઉપર ૬.૬ ડિગ્રી, રાજકોટ ૯.૦, નલીયા ૯.૧,…
લોકોની આસ્થાનાં કેન્દ્ર એવાં ગરવા ગિરનારની ટોચ ઉપર બિરાજમાન અંબાજી માતાજીનાં દર્શનનો લાભ થોડાક જ સમયમાં અબાલ, વૃધ્ધ અને હરકોઈ લઈ શકે તેવી યોજના એટલે કે જૂનાગઢ અને સોરઠ પંથકની…
સોરઠમાં નવા વર્ષનાં પ્રારંભે પણ હાડ ધ્રુજાવતી કાતિલ ઠંડીનું મોજુ યથાવત રહયુ છે. ઠંડા પવનો અને ઠારથી જનજીવન ખોરવાયું છે. ગીરનાર ઉપર ૪.પ ડીગ્રી અને જુનાગઢ ૯.પ ડીગ્રી ઠંડીને લઇ…
નવાં વર્ષનો પ્રારંભ થતાંની સાથે જ જૂનાગઢ શહેર માટે વિકાસની નવી ક્ષિતીજા ખુલ્લી રહી છે અને એક પછી એક કાર્ય સફળતા પણ પ્રાપ્ત થઈ રહી છે અને સૌથી મોટા આનંદદાયક…