Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ ઉપલા દાતારબાપુની જગ્યાનાં મહંત ભીમબાપુએ મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં રૂ.૧ લાખનો ચેક અર્પણ કર્યો

જૂનાગઢ નજીક આવેલાં ઉપલા દાતાર ખાતે કોમી એકતાનાં સ્વરૂપ આવેલ ઉપલા દાતારબાપુની જગ્યાનાં મહંત ભીમબાપુ ગુરૂશ્રી પટેલબાપુનાં માર્ગદર્શન હેઠળ વર્તમાન સમયમાં કોરોનાની મહામારીની લડત ચાલી રહી છે અને જેને લઈને…

Breaking News
0

દવા લીધા બાદ લોકડાઉનનો સમય પૂર્ણ થતાં પરીવારને જૂનાગઢ પોલીસે ઘરે પહોંચવાની વ્યવસ્થા કરી

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…

Breaking News
0

આજે હનુમાન જયંતી : સંકટ સે હનુમાન છુડાવે, મન, વચન, જા ધ્યાન લગાવે.. જય જય જય હનુમાન ગુસાઈ

મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામનાં પરમભકત અને અંજની માતાનાં પુત્ર, પવનપુત્ર સંકટ મોચન એવા હનુમાનજી મહારાજનો આજે પ્રાગટય દિવસ છે ત્યારે જૂનાગઢ સહી સોરઠ, સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાત અને દેશભરમાં આજે હનુમાનજી…

Breaking News
0

ગાંધીગ્રામ ગરબી મંડળની સેવાકીય ભાવનાને બિરદાવતાં અગ્રણીઓ

કોરોના વાયરસનાં ગંભીર રોગચાળાને ખાળવા માટે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે જરૂરીયાતમંદ અને ગરીબ તેમજ ઝુંપડપટ્ટીમાં રહેતાં લોકોની સહાયતા માટે જૂનાગઢનાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા આગળ આવી અને સેવાયજ્ઞ ચલાવવામાં…

Breaking News
0

સુખનાથ ચોકની શાકમાર્કેટની ગંદકીને તાત્કાલીક દૂર કરાઈ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…

Breaking News
0

ધંધા-રોજગાર બંધ છે તેવા સંજાગોમાં વિજ વપરાશ માટે ‘રાહત પેકેજ’ની જરૂર

એક તરફ ર૪મી માર્ચ મધ્યરાત્રીથી દેશભરમાં લોકડાઉન ર૧ દિવસ માટે જાહેર કરતાંની સાથે જ ‘ઘરબંધી’ની અમલવારી શરૂ થઈ છે. આવશ્યક સેવાઓને બાદ કરતાં લોકો મોટાભાગે ઘરમાં જ રહેતા હોવાનાં કારણે…

Breaking News
0

ત્રિમૂર્તિ હોસ્પિટલ સરકારને સોંપી દેવાનો ડો.ડી.પી.ચિખલીયાનો માનવતા ભર્યો અભિગમ

જૂનાગઢ અને સોરઠ પંથકની પ્રથમ હરોળની અને સુપર આરોગ્ય સેવા પુરી પાડતી ત્રિમૂર્તિ હોÂસ્પટલ કે જે જાણીતાં સર્જન ડો.ડી.પી.ચિખલીયાનાં વડપણ હેઠળ આ હોસ્પિટલ ખુબ જ સારી આરોગ્ય સેવા પુરી પાડી…

Breaking News
0

જૂનાગઢ એ ડીવીઝન પોલીસની ઝુંપડપટ્ટી વિસ્તારનાં લોકોને મદદ : ફુડ પેકેટોનું વિતરણ કરાયું

જૂનાગઢનાં એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પોલીસ ઈનસ્પેકટર જે.પી.ગોસાઈ અને તેમની ટીમ દ્વારા ફરજની સાથે-સાથે ઝુંપડપટ્ટી વિસ્તારમાં જરૂરીયાતમંદોને મદદ પહોંચાડવામાં આવી રહી છે. આ અંગેની મળતી વિગત અનુસાર હાલ સમગ્ર…

Breaking News
0

સાળંગપુર હનુમાન મંદિરે હનુમાન જયંતિ ઉજવાશે

સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે તા.૮ એપ્રિલના સંતો દ્વારા હનુમાનજી જયંતિની ઉજવણી કરાશે અને ફકત સંતો દ્વારા જ પૂજન-અર્ચન કરવામાં આવશે. કોઈપણ હરીભકતોને મંદિરમાં પ્રવેશ અપાશે નહી. ઓન લાઈન યુ-ટયુબના…

Breaking News
0

લોકડાઉન ભલે રહયું, માનવિય સંવેદનાનું લોકડાઉન કરતા નહીં થેલેસિમિયાના દર્દીઓ અને સગર્ભા મહિલાઓ માટે રક્તદાન કરજો : મનોજ રાઠોડ

કોરોના મહામારીને કારણે દેશભરમાં લોકડાઉન છે ત્યારે આ લોકડાઉનના કારણે થેલેસિમિયાના પીડિત દર્દીઓ અને સગર્ભા મહિલાઓ માટે લોહી મેળવવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સંજોગોમાં લોકડાઉન…