જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સોરભસિંઘ તેમજ જૂનાગઢ વિભાગનાં ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા સુંદર કામગીરી બજાવવામાં આવી રહી છે. આ દરમ્યાન જાહેરનામા ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહીના ભાગરૂપે…
વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર ગુજરાત રાજયનું પ્રથમ ઝેડપ્લસ સુરક્ષા કવચ ધરાવતું મંદિર હોય જે મંદિરે પોલીસ, જીઆરડી, એસઆરપી, સોમનાથ ટ્રસ્ટ સુરક્ષા સહીત અંદાજે ૩૦૦ જવાનો લોખંડી બંદોબસ્ત જાળવી રહયા…
જૂનાગઢમાં એકપણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી. અને સ્થિતી કાબુમાં છે. જૂનાગઢ મનપનાં મ્યુ. કમિશ્નર તુષાર સુમરાએ જણાવ્યું હતું કે કોરોના અંગે મનપાએ બે માસ અગાઉથી સાવચેતીનાં પગલા લેવાનું શરૂ…
જૂનાગઢ શહેરમાં આવેલું પ્રાણી સંગ્રહાલય એટલે કે સક્કરબાગ ઝુ આજે કોરોનાનાં આ સંક્રામણકાળમાં પણ આનંદદાયક સમાચાર આપી રહેલ છે. અહીં વસવાટ કરતાં સિંહ પરિવારમાં જાણે આનંદનો અવસર આવ્યો હોય તેમ…
કોરોનાનાં સંક્રમણને ખાળવા માટે આજે સમગ્ર દેશ અને વિશ્વનાં દેશો જ્યારે રોગને નાથવા આરપારની લડાઈ લડી રહ્યાં છે અને ભારતમાં લોકડાઉનની અમલવારી ચાલી રહી છે ત્યારે જૂનાગઢ શહેર અને જીલ્લામાં…
કોરોના મહામારીની બિમારીએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે. અમેરિકા અને યુરોપના દેશો કે જયાં આરોગ્ય સુવિધાઓ શ્રેષ્ઠત્તમ કક્ષાની હોવા છતાં કોરોનાના ભરડામાં આ વિકસીત દેશો સાવ પાંગળા બની ગયા છે.…
ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી જતાં અમદાવાદનું સરકારી તંત્ર ચિંતામાં મૂકાઈ ગયું છે. સાથે સાથે લોકો પણ હવે સોશ્યલ ડિસ્ટન્સિંગનો અમલ કરી રહ્યા છે. ખાસ…
દેશમાં કોરોનાને લીધે જે સ્થિતિ સર્જાઈ છે. તેના લીધે સુપ્રીમ કોર્ટે દેશના તમામ રાજ્યોની હાઈકોર્ટ અને નીચલી અદાલતોને કેસની સુનાવણી વીડિયો કોન્ફરન્સથી કરવા માટેના કેટલાક નિર્દેશો આપ્યા છે. સુઓમોટો રિટ…
કોરોના વાયરસનો કોમ્યુનિટી ટ્રાન્સફરનો તબક્કો ગુજરાતનાં શહેરોમાં જાવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાનું સંક્રમણ ગુજરાત શહેરથી ગામડાસ્તરે પ્રસરે નહીં તે માટે ગ્રામ્ય સ્તરે પણ લોકડાઉનનો વધુ ચુસ્ત અમલ કરવા માટે…