કોરોના વાયરસની મહામારીને લઇ સમગ્ર દેશમાં ૨૧ દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યું છે. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા સર્તકતાના ભાગરૂપે સરકાર અને વહીવટી તંત્ર સ્થાનીક કક્ષાએ લોકોને મુશ્કેલી ન પડે તે…
હાલ જ્યારે કોરોનાને કારણે સમગ્ર દેશ લોકડાઉન કરી દેવામાં આવ્યો છે અને ગુજરાતની તમામ શાળાઓ પણ બંધ છે. ત્યારે આવા સંકટ સમય દરમ્યાન બાળકોનો અભ્યાસ ન બગડે તે હેતુથી દેવભૂમિ…
જૂનાગઢનાં ડીડીઓ પ્રવિણ ચૌધરીએ જણાવ્યું છે કે સોમવારે ૧૧પ લોકો એવા છે જેમણે ૧૪ દિવસનો કવોરન્ટાઈન પીરીયડ પુરો કર્યો છે. જયારે નવા ૬૩ લોકોને હોમ કવોરન્ટાઈન કરાયા છે. આ ઉપરાંત…
લોકડાઉનનો અસરકાર અમલ થાય અને લોકો ઘરમાં જ રહે અને સુરક્ષિત રહે તે માટે પ્રશાસન તંત્ર કાળજી લઈ રહયું છે ત્યારે માણાવદરમાં પીએસઆઈ આંબલીયા દ્વારા ડ્રોન કેમેરાથી સમગ્ર માણાવદર ઉપર…
ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના બે પોઝીટીવ રીપોર્ટ આવતા આરોગ્ય-વહીવટી તંત્રમાં દોડધામ મચી હતી. જો કે, ગઈકાલે ચાર દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રે હાશકારો લીધો છે. આ ચારેય દર્દીઓ વેરાવળ સરકારી…
જૂનાગઢ ગીરનાર જંગલમાં પરિક્રમા રૂટ ઉપર આવેલી સરકડીયા હનુમાનની જગ્યાના મહંત હરીદાસ બાપુએ સેવકોના સહયોગથી જરૂરીયાતમંદો માટેની કિટ બનાવી સ્થળ ઉપર રૂબરૂ જઈને વિતરણ કરતા સ્વયંસેવકો નજરે પડે છે.
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે”…
જૂનાગઢ શહેરમાં સરદારપરામાં આવેલ સુર્યમંદિરનાં મહંત જગજીવનદાસ બાપુ દ્વારા લોકો ઉપર જયારે સુખ-દુઃખરૂપી ભાર આવે છે ત્યારે હરહંમેશ સહાય માટે તે આગળ હોય છે. હાલ કોરોનાનાં ભયંકર વાયરસને કારણે સમગ્ર…
લોકડાઉનનાં કારણે જૂનાગઢ શહેર સહિત સમગ્ર જીલ્લામાં ગરીબ અને ભીક્ષાવૃતિ કરતા લોકોની સ્થિતિ ખૂબ ખરાબ બની રહી છે ત્યારે જૂનાગઢ શહેરનાં સેવાભાવી લોકો પોતાની યથાશકિત ફૂડ પેકેટ બનાવી તેનું વિતરણ…
કોરોના વાયરસની મહામારીને ફેલાતી અટકાવવા તકેદારીના ભાગરૂપે સરકારે દેશમાં લોકડાઉનનો નિર્ણય લીધો છે. આ સ્થિતિમાં રોજબરોજનું કમાઈને ખાતા શ્રમિકોની હાલત કફોડી થઈ છે. તો પરપ્રાંતીય મજુરો પરિવાર સાથે વતન પરત…