Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢનાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા જરૂરીયાતમંદ લોકો માટે ફુડ પેકેટનું વિતરણ અને ભોજન કરાવાયું

જૂનાગઢ શહેરનાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા જરૂરીયાતમંદ લોકો માટે ફુડ પેકેટ તેમજ ભોજન સામગ્રીની વ્યવસ્થા પણ કરવામાં આવી આવી છે. દરેક ધર્મનાં તહેવારો તેમજ સેવાકીય પ્રવૃત્તિ કરી…

Breaking News
0

માનવતાની મહેક પ્રસરાવતું શહેર એટલે આપણું જૂનાગઢ

માનવતાની મહેક પ્રસરાવવામાં જેનો જાટો નથી તેવાં શહેર એટલે કે આપણું જૂનાગઢ શહેર કે જ્યાં મદદ માટેનો પોંકાર થાય છે ત્યારે કોમી એકતાનાં આ શહેરમાં હિન્દુ-મુસ્લિમ અને દરેક ધર્મનાં લોકો…

Breaking News
0

ચીને કોરોના બોંબ લીકેજ કરીને સમગ્ર વિશ્વમાં માનવ સંહાર કર્યો હોવાનો અમેરીકી કંપનીનો આક્ષેપ – ર૦ ટ્રીલીયન ડોલરનો દાવો માંડયો

વોશિંગ્ટન તા. ૨૭ સમગ્ર વિશ્વ માટે ખતરો બની ગયેલા ચીન દ્વારા કોરોના વાયરસ જીવાણુ અખતરા બાદ સર્જાયેલી સ્થિતિ અંગે હવે ધીરેધીરે વાતો અને આક્રોશ બહાર આવી રહયો છે. કોરોના વાયરસ…

Breaking News
0

અમેરીકામાં કોરોનાનું તાંડવ – એક જ દિવસમાં નવા ૧૭ હજાર કેસ – મૃત્યુઆંક ૧૩૦૦

વિશ્વનાં ૧૯પ દેશોમાં કોરોનાએ મચાવેલો કાળો કેર – વિશ્વભરમાં પ,૩ર,ર૦૦ કોરોના પોઝીટીવ – મૃત્યુઆંક ર૪૦૦૦ને વટાવી ગયો (દિલ્હી બ્યુરો) નવી દિલ્હી તા.૨૭ વિશ્વભરને હચમચાવી રહેલા કોરોના વાઈરસે અમેરિકામાં તાંડવ સર્જયુ…

Breaking News
0

રીઝર્વ બેંકનું અભૂતપૂર્વ પગલું વ્યાજદરમાં ૦.૭પ ટકાનો ઘટાડો કર્યો

રેપોરેટ ૪.૪ ટકા જયારે સીઆરઆર ૧ ટકા ઘટાડીને ૩ ટકા કરાયો ઃ લોન સસ્તી થશે ઃ હપ્તામાં ભરવામાં ત્રણ મહિનાની છૂટ મળશે (મુંબઈ બ્યુરો) મુંબઈ તા. ર૭ દેશમાં કોરોના…

Breaking News
0

દેશમાં છેલ્લા એકજ દિવસમાં કોરોનામાં ૭ દર્દીઓનાં મોત – ર૪ કલાકમાં ૭૧ નવા કેસ નોંધાયા – મૃત્યુઆંક ૧૭-પોઝીટીવ કેસ ૭ર૪

(દિલ્હી બ્યુરો) નવી દિલ્હી તા.૨૭ દેશમાં કોરોના પોઝીટીવ કેસ વધવાની સ્પીડ વધી છે અને હવે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૧ નવા કેસ જાહેર થતા હવે દેશમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા…

Breaking News
0

ગુજરાતમાં છેલ્લા ૧ર કલાકમાં કોરોનાનો એકપણ નવો કેસ નથી નોંધાયો

અમદાવાદ તા. ર૭ ગુજરાતમાં કોરોનાને કારણે મૃત્યુઆંક ત્રણ ઉપર પહોંચ્યો છે, જ્યારે સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪૪ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. જો કે આજે ગુજરાત માટે થોડા રાહતના…

Breaking News
0

બહારથી આવતા લોકોને આદિવાસી ભવન જૂનાગઢ ખાતે રહેવા-જમવાની વ્યવસ્થા કરાઈ

સમગ્ર દેશમાં ર૧ દિવસ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સૌ ઘરમાં રહી સુરક્ષિત રહીએ, પરંતુ હાલમાં તમામ પ્રકારના ધંધા રોજગાર બંધ કરવામાં આવેલ છે તેમજ તમામ પ્રકારના વાહન વ્યવહાર બંધ…

Breaking News
0

જૂનાગઢ : દરેક સંસ્થા, જ્ઞાતિનાં અગ્રણીઓ, બિલ્ડરો, ઉદ્યોગપતિઓ મદદ માટે આગળ આવે તેવી અપીલ

જૂનાગઢમાં હાલ કોરોનાની મહામારીનાં કારણે થયેલા લોકડાઉનથી અનેક લોકો પ્રભાવિત થયા છે. ખાસ કરીને રોજે રોજનું કમાઈને ખાનારા લોકોની સ્થિતી ભારે દયનીય બની છે. ત્યારે શહેરની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા…

Breaking News
0

જરૂરીયાતમંદ પરીવારને કપરા સંજાગોમાં ભોજન કરાવતી જૂનાગઢ પોલીસ

જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનિંદર પ્રતાપસિંહ, જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ, જૂનાગઢ ડીવીઝનનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, પીએસઆઈ ડી.જી. બડવા અને સ્ટાફનાં ધ્યાન ઉપર મજુરી કરતા લોકોની પરિસ્થિતી સામે આવતા જૂનાગઢ શહેરનાં…