Browsing: Breaking News

Breaking News
0

ઉપલા દાતાર બાપુની જગ્યા અને સેવાભાવી દાતાઓ અને સંસ્થાઓનાં સહયોગથી પ૦૦ જેટલા જરૂરીયાતમંદોને રાશન કીટનું કરાયું વિતરણ

લોકડાઉન બાદ અમુક લોકોની સામાજીક પરિસ્થિતિમાં પરિવર્તન આવતા જૂનાગઢ શહેરની સેવાભાવી સંસ્થાઓ સત્યમ સેવા યુવક મંડળ, જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને ઉપલા દાતાર બાપુની જગ્યા અને સેવાભાવી દાતાઓના સહયોગ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાંથી સર્વેલન્સ હેઠળ રાજકોટ ખાતે ૧૬પ સેમ્પલો મોકલાયા : ૭૬ રિપોર્ટ નેગેટીવ અને ૮૯નું રિઝલ્ટ બાકી

જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોનાનાં ગંભીર પ્રકારનાં રોગચાળા સામે જૂનાગઢ જીલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સર્વેલન્સ સાથે સેમ્પલ લેવાની કામગીરી જૂનાગઢ…

Breaking News
0

લોકડાઉનમાં સાસરીયાના ત્રાસથી ખીરસરાથી નીકળતાં સહી સલામત માવતરે પહોંચાડતી જૂનાગઢ પોલીસ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે”…

Breaking News
0

લોકડાઉનથી ભારતની સ્થિતિ કંગાળ થશે તજજ્ઞોની ચેતવણી !

કોરોનાના કહેર વચ્ચે લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે કે આગામી તા.૧૪થી વધુ આગળ લોકડાઉન ચાલશે કે નહીં ? આર્થિક બાબતોના જાણકારોના મતે હવે વધુ લોકડાઉન ભારતને કંગાળ કરી દેશે. આર્થિક…

Breaking News
0

જૂનાગઢમાં દરેક વર્ગનાં મધ્યમવર્ગી પરીવારોની હાલત કફોડી : દરેક સમાજે ઘરે ઘરે જઈને મદદ કરવી જરૂરી

જૂનાગઢ શહેરમાં વસ્તા ખાસ કરીને મધ્યમવર્ગીય પરીવારોની આજે કફોડી હાલત બની છે. એક તરફ વેપાર, ધંધા, રોજગાર બંધ છે તો પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. આજે કડકડતી મોંઘવારીનાં…

Breaking News
0

માખીયાળા પાસે રીક્ષા પલ્ટી ખાતાં તરૂણ અને વૃધ્ધાનું મોત

માખીયાળા પાસે એક રીક્ષા પલ્ટી મારી જતા ૧૬ વર્ષનાં તરૂણનું ઘટના સ્થળે મોત થયું હતું. જયારે રીક્ષા ચાલક સહીત ત્રણને સારવાર માટે જૂનાગઢ સિવીલ હોસ્પીટલ ખસેડવામાં આવતા ૭૦ વર્ષનાં એક…

Breaking News
0

જૂનાગઢનાં સાંસદ રાજેશચુડાસમાએ જન્મદિવસની ઉજવણી જરૂરિયાતમંદોને સહાય કરીને કરી

જૂનાગઢ ગીર-સોમનાથ લોકસભા બેઠકનાં યુવા સાંસદ રાજેશભાઈ ચુડાસમાનાં જન્મદિવસ નિમિત્તે તથા તેમના નાનાભાઈ હરીશ ચુડાસમા તેમજ ચોરવાડ નગરપાલિકાના સભ્ય કેતન ચુડાસમા તથા પૂર્વ નગરપાલિકાનાં પ્રમુખ હીરાભાઈ ચુડાસમાનાં માર્ગદર્શન નીચે તેઓનાં…

Breaking News
0

દ્વારકામાં ડીગ્રી વિનાનો બોગસ તબીબ ઝડપાયો

વેરાવળ-પાટણ જોડીયા શહેરમાં નગરપાલીકા દ્વારા વર્તમાન લોકડાઉનની પરીસ્થિતીમાં પણ નિયમીત એકાંતરા કલોરીનેશન કરી પાણી વિતરણ કરવામાં આવી રહેલ છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે લોકડાઉન જાહેર કરાયેલ હોય ત્યારે લોકોને દરેક…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના ૧૧ શંકાસ્પદ દર્દીના રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રમાં હાશકારો

ગીર સોમનાથ જીલ્લાના વેરાવળમાં કોરોનાના પ્રથમ પોઝીટીવ આવેલા ૬૫ વર્ષીય દર્દીના ફોલોપ રીપોર્ટ માટે નમુના લેવામાં આવેલ જે ગઈકાલે નેગેટીવ આવેલ હતો. જયારે તેમના પત્નીનો પણ ફોલોપ રીપોર્ટ કરાયેલ જે…

Breaking News
0

પરશુરામ ફાઉન્ડેશન દ્વારા ૧૦૦ કીટનું વિતરણ કરાયું

પરશુરામ ફાઉન્ડેશન દ્વારા ૧૦૦ કીટનું જરૂરીયાતમંદ લોકોને અનાજ કરીયાણા, સાબુનું વિતરણ કરવામાં આવેલ હતું. આ કીટના મુખ્ય દાતા વિમળાબેન સુરેશભાઈ પ્રભુ વિધવા છે અને એકલા જછે. તેમણે આ એક સુંદર…