Browsing: Breaking News

Breaking News
0

બેંક ઓફ બરોડાએ સર્વિસ ચાર્જનો ર્નિણય પાછો ખેંચ્યો

બેન્ક ઓફ બરોડાએ સર્વિસ ચાર્જમાં વધારો જાહેર કરેલો હતો, તે વધારો પાછો ખેંચવાનો ર્નિણય લીધો છે. જમા-ઉપાડ રકમ ઉપર ચાર્જના ર્નિણયથી પ્રજામાં હોબાળો થતા આ ર્નિણય પાછો ખેંચ્યો હોવાની વિગતો…

શહેરોમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર આવેલી નીચલી કોર્ટોમાં ર૩ નવેમ્બરથી ફિઝીકલ સુનાવણી

રાજ્યમાં કોરોનાકાળમાં લોકડાઉન અને અત્યાર સુધીના અનલોકની સ્થિતિમાં રાજ્યની નીચલી અદાલતોમાં ઓનલાઈન કાર્યવાહી મળતી હતી ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટે નીચલી અદાલતોમાં કોરોનાથી બચવાની તમામ ગાઈડલાઈનોનું પાલન કરી ર૩મી નવેમ્બરથી ફિઝિકલ…

Breaking News
0

જૂનાગઢમાં આજે સ્વદેશી ફટાકડા સ્ટોલનું ઉદઘાટન કરાયું

ભારત વિકાસ પરિષદ દ્વારા સ્વદેશી ફટાકડા સ્ટોલ, ઝાંઝરડા રોડ, જુની એસબીઆઈ બિલ્ડીંગમાં ચાલુ કરાશે. જેનો પ્રારંભ આજે તા.પના રોજ મહંત ઈન્દ્રભારતી મહારાજ, પ્રવાસન વિભાગનાં કેબીનેટ મંત્રી જવાહર ચાવડા, સાંસદ રાજેશ…

ઉના : પાંચ-પાંચ વર્ષથી ફટાકડાના સ્ટોલ બાબતે ફરિયાદ કરવા છતાં ઉકેલ અધ્ધરતાલ

ઉના શહેરની મધ્યમાં ફટાકડાના સ્ટોક ન થવા દેવા માટે સતત પાંચ વર્ષથી ફરિયાદ થતી હોવા છતાં રાજકીય વગ હોવાને લીધે તંત્ર પરવાનગી આપે છે. ગુજરાત રાજય પોલીસ વડા આશિષ ભાટીયાને…

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ર૩ કેસ, ૩૫ દર્દી સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૩ કેસ નોંધાયા હતા અને ૩૫ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૨, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૩, ભેંસાણ-૧ માળીયા-૨,…

Breaking News
0

ભારતની મહિલા ક્રિકેટ ટીમમાં શારજાહનાં પ્રવાસમાં કોચ તરીકે જૂનાગઢની નંદિતા અઢીયાની પસંદગી

ડીજીટલ યુગમાં પ્રવેશી ચુકેલા ભારતનો દબદબો અનેક ક્ષેત્રોમાં રહયો છે. અને ક્રિકેટની દુનિયામાં પણ સારા ખેલાડીઓએ ડંકો વગાડયો છે. દરેક ક્ષેત્રમાં જેમ મહિલા ખેલાડીઓ પણ પોતાનાં જાેમ જુસ્સા સાથે આ…

Breaking News
0

હવે ગિરનાર રોપવેનું ઓનલાઈન બુકીંગ થશે, પર્યટકો માટે આનંદનાં સમાચાર

તહેવારોની રજામાં ગિરનારની મુલાકાત લેવાનુ આયોજન કરો છો ? તમે હવે આ મુલાકાતને નવા જ ઉદઘાટન કરાયેલા ગિરનાર રોપવે યોજનાનું પ્રવાસી જનતા માટે ઓનલાઈન બુકીંગ કરાવીને પ્રવાસને વધુ સુગમ બનાવી…

1 900 901 902 903 904 1,326