Monthly Archives: November, 2020

Breaking News
0

જવાહર રોડ જૂનાગઢ ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં આવતીકાલે ધનતેરસ પૂજનનો કાર્યક્રમ

ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે પધરાવેલા દેવો જેવો બીરાજમાન છે તેવા શ્રીસ્વામિનારાયણ મંદિર જવાહરરોડ જૂનાગઢ ખાતે દિપાવલીનાં તહેવારોની ઉજવણીનો ગઈકાલથી પ્રારંભ કરવામાં આવેલ છે. અને આવતીકાલે ધનતેરસનાં પર્વ પ્રસંગે વિશેષ પુજા સહિતના…

જૂનાગઢમાં વાહનચોરીનાં ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ

જૂનાગઢ શહેરના કાજીવાડા, આદિનાથ એપાર્ટમેન્ટ ખાતેથી ફરિયાદી જીજ્ઞેશભાઈ મનસુખભાઇ રાજપરા (ઉ.વ. ૩૩, રહે. કાજીવાડા, આદિનાથ એપાર્ટમેન્ટ, બ્લોક નં. ૧૦૧, જૂનાગઢ)નું હીરો હોન્ડા સાઈન જીજે-૧૦-સીકે-૮૨૮૧ કિંમત રૂા. ૪૦,૦૦૦ અને ત્યાં રહેતા…

Breaking News
0

ખંભાળિયાનો પોલીસ કર્મી લાંચ લેતા ઝડપાયો અન્ય બે પોલીસના નામ પણ ખુલવાની શક્યતા

ખંભાળિયાના પોલીસ મથકમાં ડી સ્ટાફના કર્મચારી તરીકે કામગીરી કરી રહેલા વર્ગ-૩ ના પોલીસ હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાઠોડ દ્વારા અહીંના એક આસામીને “તું ક્રિકેટ મેચના સોદાઓ કરે છે”- તેમ કહી…

શિયાળાનાં પ્રારંભ સાથે જ કોરોનાનું સંક્રમણ વધ્યું, નવા કેસ ૧૧૦૦ને પાર થઈ ગયા

ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યા છે તો બીજી બાજુ સરકાર દ્વારા શાળાઓ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે તો શાળાઓમાં કોરોનાનું સંક્રમણ વધે તો નવાઈ નહીં. છેલ્લા કેટલાક દિવસો…

Breaking News
0

લોકડાઉન બાદ રાજ્યમાં દસ્તાવેજ નોંધણીમાં ઉત્તરોત્તર વધારો

કોરોનાની વૈશ્વિક મહામારી અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે લીધેલા હકારાત્મક ર્નિણયો અને મહેસૂલી સેવાઓનું ડિઝીટલાઇઝેશન કરવાને પરિણામે લોકડાઉન બાદ રાજ્યમાં દસ્તાવેજ નોંધણીમાં…

શાળા-કોલેજાે ખોલવાથી વિદ્યાર્થીઓ સુપર સ્પ્રેડર બની વધુ જાેખમ ફેલાવી શકે

રાજ્ય સરકાર દ્વારા ૨૪ નવેમ્બરથી શાળા-કોલેજાે ખોલવાનો ર્નિણય કરાતા વાલીઓમાં ચોમેરથી વિરોધ ઊઠી રહ્યો છે. તબીબી નિષ્ણાંતોના મતે ઠંડીમાં કોરોનાના કેસો વધવાની શક્્યતા છે ત્યારે શાળા-કોલેજાે ખોલવાનો ર્નિણય વિદ્યાર્થીઓ માટે…

Breaking News
0

જૂનાગઢના રૂગનાથજી મંદિર ખાતે ગોવર્ધન પૂજા, અન્નકૂટ મનોરથ યોજાશે

દિપાવલીના તહેવારો નિમિત્તે જૂનાગઢમાં ગંધ્રપવાડા સ્થિત રૂગનાથજી મંદિર ખાતે તારીખ ૧૫ને રવિવારે સવારે ૯ વાગે ગોવર્ધન પૂજા અને બપોરે ૩ થી ૬ કલાક સુધી અન્નકૂટ દર્શન યોજાશે. ગોવર્ધન પૂજા અને…

1 6 7 8 9 10 40