સદીઓથી કાળી ચૌદશની ગેરમાન્યતા, ગેરપરંપરા, જાતજાતની માન્યતાઓ, ક્રિયાકાંડો, કુરિવાજાે, ભૂત,પ્રેત, પિશાચ, મેલીવિદ્યા, આસુરી શક્તિ, અદ્રશ્ય શક્તિ વગેરેની સાધના કરી પ્રસન્ન કરવા જાતજાતના વિધિ-વિધાનો, નિવારણના હોમ-હવન, મંત્ર-તંત્ર, સાધના, ઉપાસના, મેલીવિદ્યાની સ્મશાનમાં…