ગરીબોનાં કૂબામાં તેલનું ટીપુ‘દોયલું લાખો ખાંડી લૂટનારા મહેફીલે મંડાઈ, કવિની આ પંકતીઓ આજના સમયમાં બરાબર ફીટ બેસી છે. તેલનાં ભાવમાં ડબ્બે રૂા.૧૩૦ સુધીનો વધારો થયો છે. દિવાળીનાં તહેવારોનાં સંદર્ભમાં ગરીબ-મધ્યમ…
સરકારે ખાનગી શાળા સંચાલકોને વધુ એક ફટકો માર્યો છે. સરકાર પોતે શાળા સંચાલકોને આરટીઇ હેઠળ વિદ્યાર્થી દીઠ ૧૦,૦૦૦ રૂપિયાની ફી આપે છે, તેમા ૨૫ ટકા કાપ સરકારે જાતે જ કરીને…
ધોરાજી તથા આજુબાજુ વિસ્તારના સર્વે સુન્ની મુસ્લિમ બિરાદરોને સલામ સાથ જણાવવાનું કે, આ વર્ષ કોવિડ-૧૯ની મહામારી અને અનલોક-૫ અને સરકારની ગાઇડલાઇન અને જાહેરનામાનો અમલ કરવાનો હોય “બારમી શરીફ મજુર ન્યાઝ…
અયોધ્યા ખાતે પ્રથમ કારસેવાનાં કોઠારીબંધુ કારસેવકોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા વિશ્વ હિનદુ પરિષદ અને બજરંગ દળના સંયુકત ઉપક્રમે તા.૧-૧૧-ર૦ર૦ના સવારે ૧૦ થી ૧ સુધી રેડક્રોસ સોસાયટી હોલ, આઝાદચોક, જૂનાગઢ ખાતે રકતદાન…
જૂનાગઢ જીલ્લાનાં ચોરવાડ પંથકમાં અકસ્માતમાં બે બનાવો બનવા પામેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર છકડો રીક્ષા નં.જીજે-૧૧-વાય- ૪૦ર૯નાં ચાલક આદીલભાઈ હનીફભાઈ દીનમહંમદે છકડો રીક્ષા પુરઝડપે અને બેફીકરાઈથી…
પ્રથમ જયોતિર્લીંગ ભગવાન સોમનાથ મંદિરે સશસ્ત્ર દળના જવાનો અને અધિકારીઓ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવેલ હતું. ઝેડ પ્લસ સુરક્ષા હેઠળ આવેલ સોમનાથ મંદિરે દશેરાના પાવન પર્વે રાષ્ટ્રીય સક્ષમતાના ભાગરૂપે દિગ્વીજય…