Yearly Archives: 2022

Breaking News
0

પૂ. કાશ્મીરીબાપુ હિમાલયથી ગીર પધાર્યા હતા

પૂ. કાશ્મીરીબાપુ બ્રહ્મલીન થઈ ગયા તેનું પારાવાર દુઃખ થયું છે. ગિરનાર ક્ષેત્રના વર્તમાન સુપાત્ર સંતની ચિર વિદાયથી જાણે એક યુગ પૂરો થયો છે. ભવનાથમાં કોઈપણ યાત્રિક આવે અને કાશ્મીરી બાપુના…

Breaking News
0

અમદાવાદ યુનિટનાં રેલ્વે ઈલેકિટ્રફિકેશન વિભાગે રાજકોટ-ઓખા વિભાગને ચાલુ કરી વધુ એક સિધ્ધિ મેળવી

ભારતીય રેલ્વેના ૧૦૦ ટકા વિદ્યુતીકરણને ચાલું રાખીને, (CORE)સેન્ટ્રલ ઓર્ગેનાઈઝેશન ફોર રેલ્વે ઈલેક્ટ્રિફિકેશન હેઠળના પ્રયાગરાજના અમદાવાદ યુનિટના રેલ્વે ઈલેક્ટ્રિફિકેશન વિભાગે રાજકોટ ડિવિઝનના રાજકોટ-ઓખા વિભાગને ચાલુ કરીને વધુ એક સિદ્ધિ મેળવી છે.…

Breaking News
0

ભારતીય જનતા પાર્ટી શાસિત જૂનાગઢ મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના મીડિયા વિભાગના સંજય પંડ્યાની યાદી જણાવે છે કે, જૂનાગઢ મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓએ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના અધ્યક્ષ પુનિતભાઈ શર્માના નેતૃત્વમાં નવનિયુક્ત મેયર ગીતાબેન પરમાર,…

Breaking News
0

વિસાવદરના પત્રકાર મિત્રો ગ્રુપ સાથે જસદણ અગ્રણી વિનુભાઇ ચાંવ સાથે ઘેલા સોમનાથ દાદાના દર્શન કરી કૃતાર્થ થયા

તાજેતરમાં વિનુભાઈ પુરોહિત(પત્રકાર વિસાવદર), ભાનુભાઈ જાેશી(આનંદધારા પ્રોજેક્ટ ચાંપરડા), સી.વી. જાેશી(વરિષ્ઠ પત્રકાર વિસાવદર), મનોજભાઈ વિકમા(બિલ્ડર વિસાવદર)એ સંયુક્ત ટીમ સાથે જસદણ શહેર અગ્રણી વિનુભાઈ ચાંવ પરિવાર સાથે મુલાકાત કરી હતી. જસદણ શહેર…

Breaking News
0

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પ્રેરિત શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના નવા બિલ્ડિંગનું ભૂમિપૂજન

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સર્વ સમાજને સાથે રાખીને શિક્ષણ અને આરોગ્યલક્ષી અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પ્રેરિત શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટ દ્વારા વર્ષ ૨૦૧૩થી રાજકોટ…

Breaking News
0

માંગરોળ : શીલ ગામે વતન પરત ફરતા ફોજીનું કરાયું સન્માન

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામના રહીશ દિલીપભાઈ ભરડા ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી પોતાની ઓગણીસ વર્ષની નોકરી પૂર્ણ કરી પોતાને માદરે વતન શીલ ગામ ખાતે પરત ફરતા શીલ ગામના યુવા…

Breaking News
0

જામનગરમાં અનઅધિકૃત રીતે થતા ખનિજ વહન અંગે તંત્ર દ્વારા કડક કાર્યવાહી

જામનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા છેલ્લા પાંચ દિવસ તેમજ રાત્રીના સમયગાળા દરમ્યાન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવેલી આ આકસ્મિક ચેકિંગ…

Breaking News
0

જૂનાગઢમાં કોરોનાનો એક કેસ : જીલ્લાનાં કુલ પાંચ કેસ

જૂનાગઢ જીલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન ઘટી રહયું છે ત્યારે ગઈકાલે નોંધાયેલા કેસોમાં જૂનાગઢ શહેરમાં માત્ર એક કેસ નોંધાયો છે. જયારે જૂનાગઢ તાલુકામાં-૧, માણાવદર-૩ મળી કુલ પાંચ કેસ નોંધાયા છે. #saurashtrabhoomi…

Breaking News
0

૮૮.૯ ટકા વિદ્યાર્થીઓનો ઓનલાઈનને બદલે ઓફલાઈન (પ્રત્યક્ષ શિક્ષણ) ભણવા ઉપર મત

હવે આપણે કોરોનાની ત્રીજી લહેરમાંથી બહાર નીકળી રહ્યા છીએ કારણ કે, શાળાઓ પણ ખુલ્લી ગઈ છે. બાળકો અને શિક્ષકો બંને રાજીપો અનુભવે છે તેનું કારણ એ છે કે, આપણે ઓનલાઈન…

Breaking News
0

આજે આઈશ્રી ખોડિયાર જયંતિની ભાવભેર ઉજવણી

પરગટ પરચા પુરનારી અને ભકતજનોની સર્વે મનોકામના પુર્ણ કરનાર અને કળિયુગની હાજરાહજુર દેવી એવા આઈશ્રી ખોડિયાર માતાજીની જયંતિ હોય જેને ખોડિયાર જયંતિ તરીકે ઓળખવામાં આવે છે. આજના દિવસે જૂનાગઢ સહિત…

1 220 221 222 223 224 249