નિરંજની અખાડાનાં વરીષ્ઠ સંત એવા કાશ્મીરી બાપુને ગઈકાલે બપોરે તેમના આશ્રમ ખાતે સંતો-મહંતોનીઅને હજારો સેવકગણની ઉપસ્થિતિ વચ્ચે મંત્રોચ્ચાર સાથે વિધિવત સમાધી આપવામાં આવી હતી. ગિરનાર જંગલમાં આમકુ બીટ વિસ્તારમાં પાછલા…
ગિરનાર ઉપર ગોરખનાથજીની જગ્યામાં સેવકગણના સહયોગથી ૧પ૧ કિલોના અને ર૬ ફૂટ લંબાઈ ધરાવતા ધર્મધ્વજા સ્તંભનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ગિરનાર ઉપર અંબાજી મંદિરથી પ૦૦ પગથીયા ઉપર ચડીએ ત્યાં ગોરખનાથજીનો ધુણો…
અંબાજી મંદિરનાં મહંત તનસુખગીરી બાપુએ જણાવ્યું હતું કે કાશ્મીરી બાપુની અણધારી વિદાયથી સંત સમુદાયને મોટી ખોટ પડી છે. ગિરનારમાં બાપુએ છેલ્લા શ્વાસ સુધી ભજન અને ભકિતનો ધુણો જલતો રાખ્યો છે.…
ગિરનારી સંત એવા કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થતા ઉપલા દાતારની જગ્યાનાં મહંત ભીમબાપુએ તેમનાં વિષે ભાવુક થઈને ભૂતકાળની તેમની સાથે વિતાવેલી યાદોને વાગોળી હતી. તેમણે જણાવ્યું હતું કે કાશ્મીરી બાપુનો ઉપલા…
અરજદાર રાજેશભાઇ ડોડીયા ચોરવાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમના પરીવાર સાથે રહેતા હોય અને તા.૪-૨-૨રના રોજ તેમના પિતા ઘરેથી કોઇને કહ્યા વિના જતા રહેલ. તેઓ મોબાઇલ ફોન પણ રાખતા ન હતા…
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ દ્વારા જૂનાગઢ તાલુકા વિસ્તારના માર્કેટિંગ યાર્ડ ખાતે નોંધ કરાયેલા ખેડૂતો માટે અકસ્માત વીમા પોલીસી અંતર્ગત અકસ્માત સહાયનું પ્રિમીયમ ભરવામાં આવે છે. જૂનાગઢ તાલુકાના યાર્ડ ખાતે નોંધાયેલા ખેડૂતોનું…
જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કન્ટેન્ટમેનન્ટ ઝોનમાં ધનવંતરી રથ મારફત કોવિડ પોઝીટીવ લોકોની મુલાકાત કરી જરૂરી દવાઓ તેમજ તેમને મુંઝવતા પ્રશ્નોના નિરાકરણ આપવામાં આવ્યા હતા. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar…