ખંભાળિયાના રેલ્વે સ્ટેશન ખાતે તાજેતરમાં રેલવે વિભાગના અધિકારીઓ તેમજ રેલવે સલાહકાર સમિતિના સદસ્યોની એક બેઠક યોજાઈ હતી. જેમાં ખંભાળિયા શહેર અને આસપાસના વિસ્તારના રેલવેના મુસાફરોની સુવિધામાં વધારો કરવાની સમીક્ષા બાબતે…
દેવભૂમિ દ્વારકા ખાતે એલ.સી.બી. વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. અરજણભાઈ મારુ તથા પીઠાભાઈ જાેગલને મળેલી ચોક્કસ બાતમીના આધારે નરસંગ ટેકરી વિસ્તારમાંથી વરલી મટકાનો જુગાર રમી રહેલા અકબર…
સાંજે છ વાગ્યે પ્રભાસ-પાટણ પોલીસ સ્ટેશનમાં થયું સુખદ સમાધાન : સવારના આઠ વાગ્યે આંદોલન શરૂ થતા જ પ્રભાસ-પાટણ પોલીસે ૧૦પથી વધુ ભુદેવો અને ભુદેવ મહિલાઓની કરી અટકાયત : દિવસભર પોલીસ…
વરસાદને પરિણામે જે જિલ્લાઓ-વિસ્તારોમાં પાણી ભરાવાની અને માલ-મિલકતને નુકસાન થવાની વિકટ સ્થિતિ થઈ છે ત્યાં બચાવ રાહત કામગીરીમાં જિલ્લા તંત્રના માર્ગદર્શન માટે સંબંધિત જિલ્લાના પ્રભારી મંત્રીઓને પહોંચી જવાની મુખ્યમંત્રીએ સૂચના…
બુકર ફળીયા વિતારના રહેવાસી મહેબૂબભાઈ યાકુબભાઈ વિદ્યાએ જૂનાગઢ મ.ન.પા. વોર્ડ નં.૮ બુકર ફળીયા વિસ્તારમાં જર્જરીત ઈમારત ધરાશાહી થયેલી હોવ અને બાકીનો ભાગ અટકેલ હોય જાનહાનિ થવાની શકયતા હોય તો તાત્કાલીક…
ગુરૂપૂણિર્મા એટલે ગુરૂભકિતના પાવન પર્વની ઉજવણી. સમગ્ર સંસારનું સંચાલન કરનાર એવા જગદગુરૂ શ્રીકૃષ્ણ પોતાના જીવન ઉપરથી સમગ્ર સંસારને માર્ગદર્શન આપી રહ્યા છે. તેમ વ્યકિતના જીવનરથના સારથિ સમાન અંશ એટલે ગુરૂ.…
પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે નાયબ માહિતી નિયામક પ્રશાંતભાઈ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને સહાયક માહિતી નિયામક રાધિકાબેન વ્યાસ તથા સિનિયર સબ એડિટર જિતેન્દ્રભાઈ નિમાવતનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેઓને પુષ્પગુચ્છ આપીને…
મહિનાઓ પૂર્વે જ વડાપ્રધાને “સુદર્શન સેતુ”નું કર્યું હતું લોકાર્પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાની વધુ એક આગવી ઓળખ સમાન સિગ્નેચર બ્રિજ (સુદર્શન સેતુ)ને થોડા મહિના પૂર્વે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકો માટે…
સ્વૈચ્છિક રીતે ખખડધજ ઇમારત દૂર કરવાની કાર્યવાહીનો પ્રારંભ ખંભાળિયા શહેરમાં મંગળવારે સાંજે એક આસામીનું આશરે એક સદીથી વધુ સમય જૂનું અને જર્જરીત મકાન જમીન દોસ્ત થઈ જતા આ મકાનમાં રહેતા…