Monthly Archives: March, 2025

Breaking News
0

શ્રી કલ્કી તીર્થધામ – પ્રેરણાપીઠ ખાતે ૫૫૧મો પરંપરાગત સંઘમેળો યોજાશે

આગામી તારીખ ૩૦ અને ૩૧ માર્ચ, ૨૦૨૫ના રોજ શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે ૫૫૧ મો સંઘ મેળો – અમૃત મહોત્સવ ઉજવાશે. જેની ભવ્યાતિભવ્ય ઉજવણીની તડામારા તૈયારીઓ ચાલી રહી છે. આ…

Breaking News
0

‘વિશ્વ યોગ દિવસ‘ને અનુલક્ષીને રાજકોટમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરોનું આયોજન

દર વર્ષે તા. ૨૧ જૂનના રોજ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ‘ ઉજવવામાં આવે છે. જેની પૂર્વ ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજકોટ મહાનગરપાલિકામાં યોગ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો…

Breaking News
0

દ્વારકામાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો : સપ્લાયરની શોધખોળ

ઓખા મંડળના દ્વારકા વિસ્તારમાં ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ ખીમાણંદભાઈ આંબલીયા અને રવિરાજસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે મીઠાપુર…

Breaking News
0

ગિરનાર રોપ-વે કેબિનમાં મસ્તીએ ચડેલા 3 પ્રવાસીએ રૂા.4.45 લાખનો કાચ તોડ્યો

20,000 આપી હાથ ઊંચા કરી દીધા, અંતે મેનેજરે ફરિયાદ નોંધાવી ગિરનાર રોપ-વે કેબિનમાં મસ્તીએ ચડેલા 3 પ્રવાસીએ 4.45 લાખનો કાચ તોડી રૂપિયા 20,000 આપી હાથ ઊંચા કરી દેતા અંતે મેનેજરે…

Breaking News
0

જૂનાગઢમાં દારૂનો મોટો જથ્થો પકડાયો:સંજયનગર વિસ્તારમાંથી 3.98 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત, આરોપી ફરાર

જૂનાગઢ એલસીબીએ સંજયનગર વિસ્તારમાંથી મોટી કાર્યવાહી કરી છે. પોલીસે હિરો ઉર્ફે ડગી પુંજાભાઇ ભારાઇના પડતર મકાનમાંથી વિદેશી દારૂની 1209 બોટલ અને ટીન જપ્ત કર્યા છે. આ દારૂનો જથ્થો 3.98 લાખ…

Breaking News
0

વર્ષ ર૦રપનું પ્રથમ ખંડગાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહિ : શનિવારે ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો જાેવા મળશે

યુરોપ, ઉત્તર રશિયા, દક્ષિણ-પશ્ચિમ આફ્રિકામાં દેખાશે : ગ્રહણની અવધિ ૩ કલાક પ૩ મિનિટની રહેશે : સૂર્યગ્રહણ નરી આંખે જાેવું અતિ જાેખમી : ચંદ્ર કે સૂર્યગ્રહણની અસર માનવજીવન ઉપર પડતી નથી…

Breaking News
0

વૈશ્વિક ઉત્સર્જનોમાં અસંતુલન હોવા છતાં ક્લાઈમેટ એક્શન માટે ભારતની વધતી જતી પ્રતિબદ્ધતા : પરિમલ નથવાણી રાજ્ય સભા સાંસદ

વિશ્વમાં વધતા જતા ઉષ્ણતામાનની સમસ્યા આજે સૌથી મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ચિંતાઓમાંની એક છે, જેના માટે મુખ્યત્વે વિકસિત દેશો દ્વારા વધતાં જતાં ઉત્સર્જનો કારણભૂત છે. ભારત વિશ્વની 17% કરતાં વધુ જનસંખ્યા ધરાવે…

Breaking News
0

રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ‘વિશ્વ ક્ષય દિવસ‘ની ઉજવણી સ્નેહ ફાઉન્ડેશનના સહયોગથી ૨૫ પોષણ કીટનું વિતરણ કરાયું

વિશ્વભરમાં તા. ૨૪ માર્ચના રોજ ‘વિશ્વ ક્ષય દિવસ‘ ઉજવવામાં આવે છે. જેની ઉજવણીના ભાગરૂપે રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ‘ટી.બી. હારેગા, દેશ જીતેગા‘ના ધ્યેય સાથે સિવિલ હોસ્પિટલના ટી.બી. વિભાગના હેડ…

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં આગામી તા.ર૭ માર્ચથી શરૂ થનાર

૧૧ દિવસીય ૧૦૮ કુંડી મહા વિષ્ણુયાગ યજ્ઞની ચાલતી તડામાર તૈયારીઓ યાત્રાધામ દ્વારકાના મોરબી હાઉસ ગ્રાઉન્ડ ખાતે આગામી આગામી તા.ર૭-૩-૨૦રપ થી તા.૬-૪-૨૦૨પ દરમ્યાન વીર શહીદોની સ્મૃતિમાં ૧૧ દિવસીય ૧૦૮ કુંડ મહા…

Breaking News
0

માધવપુરના મેળા સાથે દ્વારકામાં તા.૧૦ એપ્રિલ,૨૦૨૫ના રોજ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરાશે

કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ ભારતના ઉત્તર – પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે…

1 2 3 4 5 14