Monthly Archives: March, 2025

Breaking News
0

વિસાવદરના ભલગામને ટીબી મુક્ત ગામ જાહેર કરવામાં આવ્યું તે બદલ સન્માન કરાયું

તારીખ ૨૪-૩-૨૦૨૫૨૫ ના રોજ હવે આપણે ટીવીને ખતમ કરીએ છીએ સમપિર્ત થતા રોગ નિવારક કરો અને પરિણામો આપો, એ થીમ ઉપર ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત મિડલ…

Breaking News
0

ખંભાળિયામાં ચઢતા પહોરે ટ્રકમાં લાગી ભીષણ આગ

ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ પાસે આજે વહેલી સવારે એક ટ્રકમાં આગ લાગતા થોડો સમય દોડધામ મચી જવા પામી હતી. જો કે આગનું કારણ જાણવા મળ્યું નથી. આ અંગે ફાયર સૂત્રો દ્વારા…

Breaking News
0

લલિતકલા અકાદમી દ્વારા આયોજિત ચિત્ર પ્રદર્શનમાં નગરના સ્થાપત્યોને ચિત્રકારોએ કેનવાસ પર કંડાર્યા

ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરના હેઠળની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રાજય કલા સ્પર્ધામાં ચિત્રકામ વિભાગમાં વિજેતા થયેલ કલાકારોના ચિત્રોનું શહેરના ટાઉન હોલ ખાતે પ્રદર્શન…

Breaking News
0

જૂનાગઢ ગીરનાર તળેટી ભવનાથ ખાતે ગૌરક્ષ આશ્રમના બ્રહ્મલીન મહંત પૂજ્ય ત્રિલોકનાથ બાપુની ૩૩મી પુણ્યતિથિ શેરનાથ બાપુ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવી

જૂનાગઢ ગીરનાર તળેટી ભવનાથ ખાતે આવેલ ગૌરક્ષ આશ્રમના મહંત પીરયોગી શેરનાથ બાપુના ગુરૂદેવની ૩૩મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ભંડારો અને સંતવાણીના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.…

Breaking News
0

શું અમેરિકા દ્વારા ચાલુ કરવામાં આવનાર ટેરિફ ટેક્ષના નામે વર્ડ ટ્રેડ વોર હવે તેના માટે બૂમરેંગ બની જશે ??!!

શું બીજી એપ્રિલ અમેરિકાનો મુક્તિ દિવસ દુનિયા માટે ગુલામી દિવસ તરીકે ઇતિહાસમાં નોંધાશે ??!! શું આગામી અમેરિકાનો લીબરેશન ડે દુનિયા માટે બનશે સ્લેવરી ડે ??!! અમેરિકાની મુક્તિનો દિવસ બીજી એપ્રિલનો…

Breaking News
0

મંગળવારે પાપમોચીની એકાદશી : શ્રી હરીને અર્પણ કરો સુકોમેવો

ફાગણ વદ અગિયારસને મંગળવાર તા.૨૫ માર્ચના દિવસે પાપમોચીની એકાદશી છે. મંગળવારે પાપમોચીની એકાદશી દિવસે સૂકોમેવો ધરાવવાનું મહત્વ છે અને પીળુ ફૂલ અર્પણ કરવાનું મહત્વ છે. પાપમોચીની એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં…

Breaking News
0

જૂનાગઢમાં સાત વર્ષના બાળકે જીંદગીનું પહેલું રોઝુ રાખ્યું, અલ્લાની ઈબાદત કરી

મુસ્લિમોના પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. ધોમધખતા તાપમાં મુસ્લિમ બિરાદરો આખો દિવસ રોઝુ રાખી અલ્લાહની બંદગી કરી રહ્યા છે ત્યારે જૂનાગઢમાં રહેતા સાત વર્ષના બાળક મોહમ્મદ અસવાદ શાહરૂખભાઈ શેખએ…

Breaking News
0

જિવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક પશુઓની તાત્કાલિક સારવાર માટે એક એમ્બુયલન્સનંુ લોકાપર્ણ તથા દાતાઓનું બહુમાન કાર્યક્રમ યોજાયો

જિવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક પશુઓની તાત્કાલિક સારવાર માટે એક એમ્બુયલન્સનંુ લોકાપર્ણ તથા દાતાઓનું બહુમાન કાર્યક્રમ રાખેલ હતો. સૌ પ્રથમ આ એમ્બુયલન્સ માટે રૂપિયા પાચ લાખનું અનુદાન આપનાર નિતાબેન સુરેશભાઇ…

Breaking News
0

આજે વિશ્વ ટીબી દિવસ : ગીર સોમનાથ જિલ્લાના ૩૨૯માંથી ૧૪૮ ગામડા ટી.બી. મુક્ત

વર્ષ ૨૦૨૩ કરતા વર્ષ ૨૦૨૪માં વધુ ૧૧૭ ગ્રામ પંચાયત ટી.બી. મુક્ત થઇ : ટી.બી. નાબૂદી માટે સરકાર દર્દીઓને મફત દવા આપે છે, વ્યક્તિઓ અને સંસ્થાઓ નિક્ષય મિત્ર બની જરૂરી રાશન…

Breaking News
0

દ્વારકાના જગતમંદિર પરીસર પાસે એકત્રિત આગેવાનો-સ્થાનિક લોકો દ્વારા વિરોધ પ્રદશિર્ત કરાયો

‘ભગવાનના દર્શન કરવા હોય તો દ્વારકા નહિં વડતાલ જાઓ‘ કથિત લખાણ અંગે વિવાદ : સ્વામિનારાયણ સંપ્રદાયના ધામિર્ક ગ્રંથમાં વિવાદાસ્પદ મનાતા લખાણના મામલે સનાતનધર્મીઓમાં રોષ : શંકરાચાર્યજી સદાનંદ સરસ્વતી મહારાજે નિવેદનને…

1 2 3 4 5 6 14