Monthly Archives: March, 2025

Breaking News
0

વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે ખંભાળિયાના હર્ષદપુર ખાતેથી “ષષ્ટિપૂતિર્” વન-ઉત્સવ : ૬૦ હજાર વૃક્ષોના મહાઅભિયાનનો પ્રારંભ

મંત્રી મુળુભાઇ બેરાએ વૃક્ષારોપણ કરી પોતાના જન્મદિવસની કરી ઉજવણી રાજ્યના વન અને પર્યાવરણ તથા કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાના ૬૦મા જન્મદિવસ નિમિતે “ષષ્ટિપૂતિર્ વન-ઉત્સવ”ના વિશિષ્ટ હરણફાળ અભિયાનનો પ્રારંભ ખંભાળિયાના…

Breaking News
0

કલ્યાણપુર તાલુકાના ગાંધવી(હર્ષદ) ખાતે “હર્ષદ માતા મંદિર પરિસર”ના ફેઝ-૧નું ખાતમુહૂર્ત કરતા પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા

પ્રથમ ફેઝમાં રૂા.૦૮ કરોડથી વધુ રકમના ખર્ચે પ્રવાસીઓ માટે અત્યાધુનિક માળખાકીય સુવિધાઓ જેવી કે ર્પાકિંગ, ટોયલેટ બ્લોક, ચિલ્ડ્રન પ્લે એરિયા અને ગઝેબો તથા બીચ શેકનું નિર્માણ કરાશે રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક…

Breaking News
0

ઉના શહેર તાલુકા ભાજપ હોદેદારો સાથે જીલ્લા ભાજપ પ્રમુખની પરિચય બેઠક યોજાઈ

નવનિયુક્ત ગીર સોમનાથ જીલ્લા ભાજપનાં પ્રમુખ ડો.સંજયભાઈ પરમાર સાથે ઉના શહેર-તાલુકા ભાજપના સંગઠન ના હોદેદારો, ચુંટાયેલા પ્રતિનિધિઓ તથા આગેવાનો સાથેની પરિચય બેઠક ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની વિશેષ ઉપસ્થિતિમાં ઉના નગરપાલિકા…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા સ્થળોએ પોલીસની સધન કાર્યવાહી : વાહનો ડીટેઇન

૨૨ વીજ જોડાણો દૂર કરાયા: ૧૪ લાખના દંડ ફટકારાયા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી અસામાજિક તત્વો પર તવાઈ કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને બુટલેગરો તેમજ…

Breaking News
0

ખંભાળિયામાં અધિકારીના હોદ્દાવાળી પ્લેટ, લાલ લાઈટ સાથે કારમાં સીન સપાટા કરતો શખ્સ ઝડપાયો

યુવાનની ધર્મની બહેનનું પણ નામ ખૂલ્યું: બંનેની અટકાયત ખંભાળિયામાં રહેતા એક યુવાને પોતાની પર્સનલ કારમાં સક્ષમ અધિકારીના હોદા સાથેના બોર્ડ ઉપરાંત લાલ લાઈટ ફિટ કરાવીને સીન સપાટા કરતા શખ્સને પોલીસે…

Breaking News
0

માંગરોળ લીમડાચોક ખાતે સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા ચકલીના માળા, પાણીના કુંડા, ચણદાણીનું વિતરણ

માંગરોળ લીમડાચોક ખાતે સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા ચકલીના માળા, પાણીના કુંડા, ચણદાણીનું વિતરણ કરવામાં આવેલ હતું. પ્રથમ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવેલ હતું. માંગરોળ ખાતે પર્યાવરણ ક્ષેત્ર મા સતત…

Breaking News
0

મલ્હાર સંગીત વિદ્યાલય માંગરોળના કલા સાધકની ઝળહળતી સફળતા

મલ્હાર સંગીત વિદ્યાલય માંગરોળના સંગીતના વિદ્યાર્થી કલા સાધક માધવ મુકુંદભાઈ તન્નાએ તારીખ ૧૭-૩-૨૫ને સોમવારના રોજ રાજ્ય કક્ષા કલા મહાકુંભ ગાંધીનગર ખાતે હળવા હરમોનિયમની સ્પર્ધામાં ખુબ સુંદર પ્રસ્તુતિ કરી હતી. જેનું…

Breaking News
0

જૂનાગઢની ખજુરી હડમતીયા શાળાના ૨ (બે) વર્ગખંડના ગ્રાઉન્ડ ફ્લોરના સ્લેબનું કાસ્ટીંગ તોડી નવેસરથી બાંધવા તેમજ એજન્સી અને સંબધિત અધિકારીને નોટિસ માટે સૂચના આપતા રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયા

આ નબળા બાંધકામ મામલે રાજ્ય શિક્ષણ મંત્રીએ જૂનાગઢ એસેટ વિભાગના પ્રોજેક્ટ ઈજનેરને આપી શો-કોઝ નોટિસ : આ પ્રકારનું નબળું કામ કરતી એજન્સી અને કોન્ટ્રાક્ટરને બોધપાઠ મળે તેવો હુકમ કરતા રાજ્ય…

Breaking News
0

સોમનાથના દરિયાકિનારે યોજાયેલા ચાર દિવસીય ‘બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ’નું રંગેચંગે સમાપન

જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વિજેતા ટીમ અને ખેલાડીઓને ઈનામી રાશી સાથે પ્રોત્સાહિત કર્યા : પ્રથમ નંબરે વિજેતા ટીમને રૂા.૩ લાખ, દ્વિતિય નંબરે વિજેતા ટીમને રૂા.૨ લાખ તથા તૃતીય નંબરે વિજેતા…

Breaking News
0

રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી અંગે નોંધણીની મુદતમાં વધારો કરાયો : ખેડૂતો પાંચ એપ્રિલ સુધી નોંધણી કરાવી શકશે

ભારત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન ૨૦૨૫-૨૬ માટે ઘઉંનો લઘુતમ ટેકાના ભાવ રૂા.૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી…

1 3 4 5 6 7 14