Breaking News
0

ઉના તાલુકાનાં ખજુદ્રા ગામનો રસ્તો આમ જનતા માટે બન્યો પરેશાન

ચોમાસાની ઋતુ શરૂ છે ત્યારે ઉના તાલુકાના ખજુદ્રા ગામથી ૭ જેટલા ગામને જોડતો રસ્તો લોકો માટે મોતનો કૂવો બની ગયો છે. સૈયદ રાજપરા બંદર, સીમર દુધાળા ખાણ, દેલવાડા વગેરે ગામને…

Breaking News
0

જૂનાગઢના જાેષીપરામાં બંધ મકાનના તાળા તોડી રૂા.૬૦ હજારનાં મુદ્દામાલની ચોરી

જૂનાગઢના જાેષીપરા વિસ્તારમાં આર.કે. રેસીડન્સી, ઓઘડનગર ખાતે રહેતા નિલેશ ભક્તિરામ ગોંડલીયા (ઉ.વ. ૪૩)એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, તા. ૬-૮-ર૦થી તા. ૧ર-૭-ર૦ દરમ્યાન ફરિયાદી પોતાના ઘરેથી બહાર ગયેલ હોય…

Breaking News
0

જૂનાગઢમાંથી ૧ર૧ વિદેશી દારૂની બોટલ ઝડપાઈ

જૂનાગઢ શહેરનાં લીરબાઈપરામાં જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં પો.કો. ડાયાભાઈ કાનાભાઈએ દારૂ અંગે રેડ કરતાં દિનેશ મેરવડાનાં કબ્જામાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૧ર૧ મળી કુલ રૂા. પ૪૯૦૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાંથી જુગાર રમતા ર૩ શખ્સો ઝડપાયા

જૂનાગઢનાં જલારામ સોસાયટીમાં ડીલક્ષ ટાવર બ્લોક નં. ર૦રમાં બી ડીવીઝનનાં પીએસઆઈ એ.કે. પરમારે જુગાર અંગેે રેડ કરતા ત્રણ શખ્સોને રોકડ રૂા. રપ૪પ૦ સાથે ઝડપી લીધા છે. મંડલીકપુર બિલખા તાલુકાનાં મંડલીકપુર…

Breaking News
0

આજે વિશ્વ સિંહ દિવસ : વન વિભાગ સોશ્યલ મીડીયાથી ઉજવણી કરાઈ

૧૦ ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે સોૈથી વધુ એશિયાટીક સિંહો સાસણ અને ગીર વિસ્તારમાં જાેવા મળે છે. ત્યારે વન વિભાગ તકેદારી અને કાર્યશીલ કામગીરીને કારણે…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના વધુ ર૭ કેસ નોંધાયા, ૧ નું મૃત્યું

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ર૭ કેસ નોંધાયા છે જયારે જૂનાગઢ ગ્રામ્યના એક દર્દીનું કોરોનાને કારણે મૃત્યું નીપજયું છે. કોરોનાના નોંધાયેલા ર૭ કેસ પૈકી જૂનાગઢ શહેરના ૧૮ લોકોને કોરોનાનો…

Breaking News
0

દિવાળી સુધીમાં સારા રસ્તા બનાવી દેવાની નેમ : કમિશ્નર

જૂનાગઢ શહેરમાં આવેલા મુખ્ય માર્ગોની હાલત આજે ખૂબજ દયનીય બની ગઈ છે. કયાંક પ્રાઈવેટ કંપનીનાં કામ તો કયાંક ભૂગર્ભ યોજનાની કામગીરી અંતર્ગત ખોદાયેલા રસ્તા બરોબર રીપેરીંગ થયા નથી અને ત્યાં…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં સાતમ-આઠમનાં તહેવારને લઈને મીઠાઈ-ફરસાણ વેંચાણ

સાતમ-આઠમનાં તહેવારને લઈ ઠેર ઠેર જનતા તાવડાઓ શરૂ થઈ જતા હોય છે. લાલચું વેપારીઓ વધારે નફો કમાવાની લાલચમાં ગુણવત્તા વગરનાં તેલમાં એકથી વધારે વાર ફરસાણ બનાવતા હોય છે. તે ઉપરાંત…

Breaking News
0

મૂળ અયોધ્યાનો અને અમદાવાદમાં રહેતો યુવાન પપ કિ.મી. ઉંધુ દોડયો

મુંબઈનાં થાણા ખાતે દોડની સ્પર્ધા યોજાણી હતી આ સ્પર્ધામાં અમદાવાદનાં યુવાને ર૪ કલાકમાં ૩૧૦ કિ.મી. દોડયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જાે કે આ સ્પર્ધા સાત મહિના પાહેલા યોજાયેલ હતી.…

Breaking News
0

મૃત્યું બાદ દેહ ત્યાગ માટે લાકડામાં બાળવું ન પડે તે માટે વૃધ્ધે જીવતા જીવ લીધી સમાધી

આ વૃધ્ધ કે જેમણે પોતાનું જીવન વૃક્ષનાં વાવેતર પ્રત્યે જ હોમી દીધું છે. વાત છે ઉપલેટાનાં ભાયાવદરમાં રહેતા પ્રેમજીભાઈ કે જેઓને વૃક્ષો પ્રત્યે બહું પ્રેમ હોય જેથી તેમને ઝાડ વાળા…