ભારે વરસાદને પગલે મગફળી અને કપાસનો પાક નિષ્ફળ : અસરગ્રસ્તોને મદદ કરવા કોંગ્રેસ વિરોધ પક્ષનાં નેતાની માંગણી
ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષનાં નેતા પરેશભાઈ ધાનાણી આજે જૂનાગઢ અને ગીર સોમનાથ જીલ્લાની મુલાકાતે આવ્યા છે. ભારે વરસાદને કારણે ખેતીનાં પાકોને ભારે નુકશાન થયું છે ત્યારે પાક નિષ્ફળ ગયો છે…