ધોરણ ૧૦ અને ૧રની પરીક્ષાનો આજથી પ્રારંભ
આજે વિદ્યાર્થીઓ માટે મહત્વનો દિવસ છે. ધોરણ ૧૦ અને ધોરણ ૧ર એટલે કે, કારકિર્દીલક્ષી અભ્યાસના આ વર્ષનું વાર્ષિક પરીક્ષાનો આજથી શુભારંભ થયો છે. જૂનાગઢ શહેરમાં આવેલા વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર…
આજે વિદ્યાર્થીઓ માટે મહત્વનો દિવસ છે. ધોરણ ૧૦ અને ધોરણ ૧ર એટલે કે, કારકિર્દીલક્ષી અભ્યાસના આ વર્ષનું વાર્ષિક પરીક્ષાનો આજથી શુભારંભ થયો છે. જૂનાગઢ શહેરમાં આવેલા વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર…
જૂનાગઢમાં મેડિકલ કોલેજ કેમ્પસમાં દીપડો ઘૂસી આવ્યાની જાણ થતા દીપડાને શોધવા માટે તબીબો પણ રાત્રે જોડાયા હતા. મેડીકલ કોલેજમાં દીપડો ઘુસી જતાં મેડીકલ કોલેજના કેમ્પસમાં ફફડાટ ફેલાયો છે જેથી રાત્રિના…
હોળી, ધુળેટીનો તહેવાર નજીકમાં હોઈ, જૂનાગઢ શહેર તથા જિલ્લાના વિસ્તારોમાં ઘરફોડ ચોરી, વાહન ચોરી, ચોરી, જેવા મિલકત વિરૂધ્ધના ગુન્હાઓના પ્રમાણ વધેલ હોય જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જિલ્લાના…
જૂનાગઢ શહેર સહિત ગુજરાતભરમાં આવતીકાલથી ધોરણ ૧૦ અને ધોરણ ૧રની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. આખું વર્ષ સતત મહેનત કરી રહેલા વિદ્યાર્થીને આ પરીક્ષા એક અમૂલ્ય અવસર સમી લાગી…
મુળ ૨ાજકોટમાં ત્રણ વર્ષથી માવત૨ે ૨ીસામણે બેઠેલી મહિલા પોતાના સંબંધીને ત્યાં વિસાવદ૨ તાલુકાના ભટ્ટવાવડી ગામે જતી હતી ત્યા૨ે વિસાવદ૨ના જેતલવડ નજીક તેમના સગા ભાઈ સહિત બે અજાણ્યા શખ્સોએ તેને માર્ગમાં…
જૂનાગઢ સહિત રાજયભરમાં છેલ્લાં એક અઠવાડિયાથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને જેને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. સોરઠની વાત કરીએ તો સોરઠ પંથકમાં સવારે ઠંડી ઝાકળભર્યું વાતાવરણ તેમજ…
છેલ્લા ત્રણેક વર્ષથી મોંઘવારીએ માઝા મુકી છે. એમાં પણ જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવ દર વર્ષે વધી રહયા હોય, ગરીબ અને સામાન્ય વર્ગની સ્થિતી તો સાવ દયનીય બની ગઈ છે. રોજેરોજનું…
ઉનાળાનું હવે ધીમે પગલે આગમન થઈ રહયું છે. ત્યારે ગીર પંથકની કેસર કેરીનું સોડમ પણ પ્રસરવી શરૂ થઈ ગઈ છે. હાલ તો બજારમાં નાની કેરી ખાખડી વેંચાતી જોવા મળી રહી…
તાજેતરમાં જ જૂનાગઢ નજીક આવેલાં ભવનાથ ક્ષેત્રમાં તા.૧૭ થી ર૧ દરમ્યાન શિવરાત્રીનો મેળો શાંતિમય રીતે સંપન્ન થયો છે. ભગવાન ભવનાથ મહાદેવને સંતો અને ભાવિકોએ કરેલી પ્રાર્થના જાણે સફળ થઈ છે.…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંઘ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા અપાયેલ સૂચના અન્વયે શિવરાત્રી મેળામાં ખોવાયેલા અને મળેલા વ્યક્તિ તથા બાળકોને શોધવા તથા સોંપવા માટે જૂનાગઢ ડિવિઝનના…