જાણીતા લોક કલાકાર દેવાયત ખવડના જમીન રદ કરતી વેરાવળ સેશન્સ કોર્ટ
સતત વિવાદોથી ઘેરાયેલા રહેતા જાણીતા લોક કલાકાર દેવ્વાયત ખવડની મુશ્કેલી વધી છે. તાલાલા ગીરમાં મારામારીના કેસમાં વેરાવળ સેશન્સ કોર્ટે દેવાયત ખ્વ્દની જમીન અરજી રદ કરી છે જેને કારણે દેવાયત ખવડ અને અન્ય તમામ આરોપીઓને તાલાલા પોલીસ સામે હાજર થવું પડશે.


