સુત્રાપાડાના ખાંભા ગામે વનવિભાગે બાર ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કર્યું

સુત્રાપાડાના ખાંભા ગામે વનવિભાગે બાર ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કર્યું

(પ્રતિનિધિ દ્વારા)
સુત્રાપાડા, તા.ર
સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામે દેવારામ વઢિયાની વાડીમાં અજગર હોવાની સુત્રાપાડા વનવિભાગને જાણ કરાતા સુત્રાપાડા ફોરેસ્ટના માર્ગદર્શન હેઠળ સ્ટાફ તથા પ્રાચી બીટની ટીમ તાત્કાલિક પહોંચી જરૂરી સાવચેતી રાખી બાર ફૂટના અજગરને પકડ્યો હતો અને સુરક્ષિત રીતે મહોબતપરા અનામત જંગલમાં સલામત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો.