૧પ નવેમ્બરથી દેશભરમાં ટોલ ચુકવણી માટે નવા નિયમો લાગુ થશે
(એજન્સી) નવી દિલ્હી તા.૧૩:
દેશભરમાં ૧૫ નવેમ્બર,૨૦૨૫થી નવા ટોલ ચુકવણી નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. સરકારે સિસ્ટમને વધુ સુધારવા અને ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે ટોલ ચાજિર્ગ માળખામાં સુધારો કર્યો છે. હવે, જો તમારો હ્લછજી્ટ્ઠખ્ત અનએક્ટિવ છે, બેલેન્સ પુરુ થઈ ગયું છે, અથવા ટેગ નથી થઈ રહ્યું, તો તમારી પાસેથી અલગ રીતે ચાર્જ લેવામાં આવશે. નવા નિયમ હેઠળ જો કોઈ વાહન એક્ટિવ હ્લછજી્ટ્ઠખ્ત વિના ટોલ પ્લાઝા પાર કરે છે. રોકડ ચુકવણી કરવા પર: બેગણો ટોલ ચાર્જ લાગશે ેંઁૈં અથવા ડિજિટલ ચુકવણી: ટોલ ચાર્જના ૧.૨૫ ગણો. સક્રિય હ્લછજી્ટ્ઠખ્ત યુઝર્સ માટે દરો સમાન રહેશે.


