Browsing: Breaking News

Breaking News
0

માણાવદરના નાનડીયા ગામનાં વિરેન્દ્ર વિરોજાની આમરણાંત આંદોલન કરવાની ચીમકી

માણાવદર તાલુકાના નાનડીયા ગામના નાગરીકે માણાવદર પોલીસ યોગ્ય રીતે તપાસ કરતી ન હોવાનો આક્ષેપ કરી અને જૂનાગઢ જીલ્લા પોલીસ વડાની કચેરી ખાતે તા.૧ર-૧૦-ર૦ર૦ના રોજ આમરણાંત આંદોલન કરવાની ચીમકી આપી છે.…

Breaking News
0

ઉનાથી પોરબંદર સુધી ર૪૦ કિમીની યુવાનો દ્વારા પગયાત્રા યોજાશે

ગાંધી જયંતી નિમિત્તે ઉનાથી પોરબંદર સુધી ર૪૦ કિમીની યુવાનો દ્વારા પગયાત્રા યોજાશે. રવીન્દ્રસિંહ તેરાસિંહ સહીતનાં યુવાનો દ્વારા બેટી પઢાવો, બેટી બચાવો, દેશ બચાવો જેવા સુત્રોચ્ચાર સાથે રેલીનું આયોજન કરેલ છે.…

Breaking News
0

ચોબારી ગામેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી જૂનાગઢ તાલુકા પોલીસ

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવારની સુચના તેમજ જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવીતેજા વાસમ શેટ્ટી અને નાયબ પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન અન્વયે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં સ્ટાફે ચોબારી…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૩ર કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩ર કેસ નોંધાયા હતા અને ૩ર દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ૧પર કન્ટેનમેન્ટ ઝોન…

Breaking News
0

ગિરનાર રોપવે સાઈટ ઉપર જરૂરી સુવિધા ઉભી કરવા માંગણી

આગામી દિવસોમાં જ ગિરનાર ઉપર બિરાજતા અંબાજી માતાજીના દર્શનનો લાભ અબાલ, વૃધ્ધ, નાના બાળકો અને જેઓ ગિરનારના પગથીયા ચડી શકતા નથી તેવા તમામ ભાવિકો લાભ લઈ શકશે અને તે માટેની…

Breaking News
0

નિષ્ણાંત ડોકટરોની ટીમે કોરોનાનાં ૩૦૦ દર્દીઓને નવજીવન આપ્યું

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં ગુજરાતમાં તેમજ દેશમાં પણ કોરોનાની મહામારીએ અજગર ભરડો લીધો છે અને આ મહામારીનાં પંજામાં સપડાયેલા દર્દીઓ ફફડી ઉઠે છે. જાેકે તેમને તાત્કાલીક અને નિષ્ણાંત તબીબોની સારવાર મળી…

Breaking News
0

ભેંસાણ : શાળા બંધ રહેતાં તરૂણીનો ગળાફાંસો ખાઈ આપઘાત

લોકડાઉન બાદ શૈક્ષણિક કાર્ય શરૂ નહીં થતાં બેચેન બની ગયેલી ભેંસાણમાં રહેતી એક વિદ્યાર્થીનીએ પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ લેતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ અંગેની પોલીસમાંથી…

સૌથી મોટી ઉંમર ૮૪ વર્ષનાં દાદીએ કોરાનાને આપી મ્હાત

ખંભાળિયામાં રાવલ ચોક ખાતે રહેતા પાલિકાના પૂર્વ ચીફ ઓફિસર સ્વ.મહેશભાઈ શુકલના ધર્મપત્ની શારદાબેન મહેશભાઈ શુકલ (ઉં.વ. ૮૪) ને ગત તા.૨ સપ્ટેમ્બરના રોજ કોરાના પોઝીટીવ હોવાનું જાહેર થયું હતું. આથી તેમને…